Breaking News/વલસાડ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર, ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય
Breaking News/અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી, 9 લોકોના મૃત્યુ, મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ, અકસ્માતમાં કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મૃત્યુ
Breaking News/2002 ગુજરાત રમખાણ મામલે : સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડને નિયમીત જામીન આપ્યાં
Breaking News/કોઈ પણ ગઠબંધનમાં સામેલ નહીં થાય BSP: UPના પૂર્વ CM અને દિગ્ગજ દલિત નેતા માયાવતીએ કહ્યું- કોંગ્રેસના દાવા હવા-હવાઈ
Breaking News/તાલાલામાં ભારે વરસાદથી કાચા મકાનો ધરાશાયી, સાતથી આઠ કાચા મકાનોને થયું ખૂબ મોટું નુકસાન, અચાનક પુરનું પાણી આવતા કાચા મકાનો ધરાશાયી, કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિના અહેવાલો નથી, સાતથી આઠ કાચા મકાનોને થયું ખૂબ મોટું નુકસાન
Breaking News/ગીરસોમનાથ:વેરાવળમાં રાત્રે 15 ઇંચથી વધુ વરસાદ, 15 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી, બજારો અને સોસાયટીઓમાં ગોઠણથી કમર સુધી પાણી, બજારોની અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા, ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા
Breaking News/સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર લજવતો કિસ્સો, સ્કુલ વાનના ડ્રાઇવર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, બાળકી સાથે દુષ્કર્મ કરાયાની ફરિયાદ, શહેરના જે પી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, પોલીસે વાનના ડ્રાઇવર સિદ્દીક રાઠોડની કરી અટકાયત
Breaking News/ગીરસોમનાથ: હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો, પ્રભાસ પાટણના સોનારીયા ગામમા સર્વનાશ, ગામ અને સીમ પુરથી દરીયો બની ગયા, સંખ્યા બંધ પશૂ ઓના મોતની દહેશત, નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા, ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવ નીસહાય
Breaking News/ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, વેરાવળમાં ચારેતરફ પાણી ભરાયા, દેવકાનદીના પાણી લોકોના ઘરોમા ઘુસ્યા, ભાલકા સોસાયટીના અનેક ઘરોમા પાણી ભરાયા, લોકોની ઘરવખરી પાણીમા તરતી જોવા મળી, મોટાભાગની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા
Breaking News/ગીરસોમનાથ પંથકમાં 12 ઈંચ વરસાદ, રાત્રીના 8 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ, વેરાવળ,સોમનાથમાં ભરાયા ઠેર-ઠેર પાણી, શહેરની સોસાયટીઓના અનેક ઘરોમાં પાણી ઘુસ્યા, બજારો અને રાજમાર્ગોની દુકાનોમાં પણ પાણી ઘુસ્યા, સોસાયટીઓમાં વાહનો વરસાદી પાણીમાં ગરકાવ, ચોવીસ કલાકમાં કુલ 19.5 ઈંચ વરસાદ વરસ્યો