Breaking News/ગીરસોમનાથ:વેરાવળ અને તાલાલામાં ભારે વરસાદ, હિરણ-2 ડેમના 7 દરવાજા મહત્તમ ક્ષમતાએ ખોલાયા, મધરાત્રે વેરાવળમાં 7.5 વરસાદ ખાબક્યો, તાલાલામાં 7 ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યો, ડેમ હેઠળના 14 જેટલા ગામોને એલર્ટ કરાયા, ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો
Breaking News/મહેસાણા અર્બન બેન્ક ડિરેકટર આત્મહત્યા મામલો, બે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ, મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી, અમીબેન જોશી અને હરીશ ગુપ્તાના જામીન ના મંજૂર, ધરપકડથી બચવા કરી હતી આગોતરા જામીન અરજી
Breaking News/અમદાવાદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ, આનંદનગરના PSI ACBના છટકામાં, PSI નરેશદાન ટાપરિયા લાંચ લેતા ઝડપાયા, 50 હજારની લાંચ લેતા PSI ઝડપાયા, જામીન અને માર ન મારવા માટે માંગી હતી લાંચ
Breaking News/ગાંધીનગર:આજે ફિલ્મફેર એવોર્ડને લઇ MOU, ફિલ્મફેર એવોર્ડ 2024ને લઇ થશે MOU, મુખ્યમંત્રીની હાજરીમાં MOU થશે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા થશે MOU, ફિલ્મફેર એવોર્ડ 2024ને લઇ થશે MOU
Breaking News/ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક મળશે, ચિંતનશિબિરની ભલામણોની અમલવારીની સમીક્ષા, રોજગાર નિમણુંક પત્ર વિતરણ કાર્યક્રમને લઇ ચર્ચા, કિસાન સન્માનનિધી સ્કીમને લઇ રિવ્યુ થઇ શકે, આયુષ્યમાન ભારત કાર્ડને લઇ થઇ શકે છે રિવ્યુ
Breaking News/વિદ્યાર્થીઓના સ્વાસ્થયને લઇ CMને પત્ર, શાળાઓમાં હાર્ટ એટેકની ઘટનાને લઇ પત્ર, સ્કુલોમાં ઓક્સિજન બેડ રાખવાની કરાઇ માંગ, ઇમરજન્સી સર્વિસ રાખવા પણ કરાઇ રજૂઆત, હેલ્થ એડવાઇઝરી કમિટીનું નિર્માણ કરવા માંગ, શિક્ષા રક્ષા મહાઅભિયાનના પ્રમુખે કરી માંગ, પ્રમુખ કમલ રાવલે CMને પત્ર લખી કરી રજૂઆત
Breaking News/આજે ચોમાસાને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર, રાજયના અનેક જીલ્લામાં વરસાદની આગાહી, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી, સુરત, તાપી, બનાસકાંઠામાં વરસાદ પડશે, સાબરકાંઠા, ગીર સોમનાથમાં વરસાદ પડશે
Breaking News/ગુજરાતના અનેક તાલુકામાં અનરાધાર વરસાદ સવારે છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 14 ઈંચ પડ્યો રાજકોટના ધોરાજીમાં 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં જ 7-5 ઇંચ વરસાદ.. જામકંડોરણામાં સાંજે 4 થી 8 દરમિયાન ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ..