Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હત્યા/અમદાવાદ:ખોખરામાં છરીથી હુમલો કરાયો એક વ્યકિતનું મોત,એક વ્યકિત ઘાયલ સામાન્ય બાબતમાં કરાયો જીવલેણ હુમલો ઘાયલ વ્યકિતને એલજી હોસ્પિટલ ખસેડાયો

સીએમ ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ/આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ રાજયના લોકલાડીલા મુખ્યમંત્રીનો જન્મદિવસ જન્મદિવસે CM કરશે અનેક સેવાકીય કાર્ય રાજયભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

વરસાદ/સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી નવસારી, ભરૂચ વડોદરામાં ભારે વરસાદ રહેશે 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે

દાણચોરી/અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી ઝડપાઈ દાણચોરી કરતા સોનીને ઝડપી પડાયો ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી અટકાયત દુબઇથી અમદાવાદ સોનુ લાવી રહ્યો હતો સોની સોના સહીત મોટી માત્રામાં રોકડ પણ મળી આવી 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

Breaking News/રાજકોટઃ સીંગતેલના ભાવ આગ ઝરતી તેજી, સીંગતેલ ડબ્બા નો ભાવ રૂ. 3000 પહોચ્યો, એક જ દિવસમાં ડબ્બે 40 રૂપિયા વધ્યા, બુધવારે ડબ્બાનો ભાવ 2960, ગઈકાલે ગુરુવારે રૂ. 40નો ભાવમાં વધારો, ડબ્બાનો ભાવ રૂ. 3000એ પહોચ્યો, અધિક, શ્રાવણ માસ પહેલામાં ભાવની તેજી

Breaking News/વલસાડઃ કપરાડા નજીક પેટ્રોલ પંપ પર સનસનીખેજ લૂંટ, અંતરિયાળના પેટ્રોલ પંપને લૂંટારૂઓએ બનાવ્યું નિશાન, રૂ. 7 લાખથી વધુની સનસની લૂંટ, 3 સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ચલાવાઈ લૂંટ, ગાડીમાં આવી હતી લૂંટારૂ ગેંગ, 7 લાખથી વધુ રોકડ, CCTVનું DVR લઈ લૂંટારૂ ગેંગ ફરાર, લૂંટારૂ ગેંગને ઝડપવા પોલીસની દોડધામ

Breaking News/કંડલા ઇકોનોમિક ઝોનમાં ફરી એકવાર આગ, ફાયર વિભાગ ઘટના સ્થળે હાજર, ફાયર વિભાગ દ્વારા આગ કાબુ લેવાના પ્રયાસ શરૂ  

Breaking News/અમદાવાદના સાયન્સ સિટી ખાતે કરાઈ વ્યવસ્થા, ચંદ્રયાન વિશે જાણવા લાઈવ વ્યવસ્થા, 150 જેટલા વિદ્યાર્થીઓ માટે કરાઈ વ્યવસ્થા

Breaking News/સુરતઃ નશાની સિરપ- ટેબ્લેટનું વેચાણ કરનારા સામે કાર્યવાહી, SOG અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી રેઈડ, 2 મેડિકલ સ્ટોર્સ સામે કરવામાં આવી કાર્યવાહી, પાંડેસરા અને ઉધનાની મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી, બંને મેડિકલમાં સંચાલકો પ્રિસ્કિપ્શન વગર કરતા હતા વેચાણ, કોડીન સિરપ અને ઊંઘની ગોળી થતુ હતુ વેચાણ, પાંડેસરામાં જયવીર મેડીકલમાં ચાલતુ હતુ વેચાણ, 14 બોટલ સિરપ અને 2639 ટેબલેટ જપ્ત કરી, ઉધના વંશ મેડિકલમાં ચાલતુ હતુ વેચાણ, 30 બોટલ સિરપ અને 700 નંગ ટેલબેટ કબ્જે કરાઈ  

Breaking News/સુરત એરપોર્ટ પરથી સોનુ ઝડપાવાનો મામલો, સોનુ મામલે રોજ થઈ રહ્યા છે નવા ખુલાસા, PSI પરાગ દવેની પત્નીના ખાતામાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, 18 લાખ રૂ.ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા, નાણાં કોના ખાતામાંથી આવ્યા તેની તપાસ શરૂ, આગામી દિવસોમાં સોના પ્રકરણમાં વધુ ખુલાસાની શક્યતા, DRI દ્વારા 5 તા. પણ સોનુ પકડવા માટે ટ્રેપ ગોઠવાઈ હતી, 5 તારીખની ટ્રેપ નિષ્ફળ જતાં 7 તારીખે ફરી ટ્રેપ ગોઠવાઈ, 7 તારીખની ટ્રેપમાં ત્રણ મુસાફરો ઝપડાઈ ગયા હતા, સુરત એરપોર્ટથી સોનું બહાર કાઢવામાં સરળતા રહે છે, સરળતાને કારણે સોનુ લાવવાના કેરિયરોમાં થયો વધારો  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy