Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજ્યના વિદ્યાસહાયકો માટે સારા સમાચાર: વિધાસહાયકો પણ હવે આંતરિક બદલી કેમ્પનો લાભ લઈ શકશે, 5 વર્ષ નોકરી પૂર્ણ કરી હોય તે શિક્ષકો બદલી માટે અરજી કરી શકશે, અગાઉ 10 વર્ષ એક જ તાલુકામાં નોકરી કરી હોય તેવા શિક્ષકોને જ લાભ મળતો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે પરિપત્રમાં કર્યો સુધારો

બળાબળના પારખા/આજે શરદ પવારનો પાવર ચાલશે કે અજીતની જીત થશે

અકસ્માતમાં મોત/સુરત:મોબાઇલમાં મશગુલ કિશોર પટકાયો 14 વર્ષનો તરુણ 11માં માળેથી પટકાયો વિદાણી ક્રિશ એન્કેલવ પરથી પટકાયો કિશોર ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર દરમિયાન કિશોરનું મોત થયું

પથ્થરમારો/બનાસકાંઠા:ધાનેરામાં પંદર દિવસથી પથ્થરમારો બેલીમવાસમાં સતત પંદર દિવસથી પથ્થરમારો અજાણ્યા વ્યકિતઓ દ્રારા કરવામાં આવે છે પથ્થરમારો ફેંકાતા હોવાથી સ્થાનિકોમાં સતત ભયનો માહોલ બેલીમવાસમાં સતત પંદર દિવસથી પથ્થરમારો

અકસ્માતમાં મોત/બનાસકાંઠા:વડગામની યુવતીનુ તુર્કીમાં મોક ભાગ્રોડિયા ગામની યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત 2 કાર સામસામે અથડાતા 4 ગુજરાતીના મોત તુર્કીમાં અભ્યાસ કરતા હતા 4 વિદ્યાર્થીઓ રજા હોવાથી ફરવા ગયા હતા હતા વિદ્યાર્થીઓ મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ

લૂંટ/વલસાડના ઝરોલીમાં પરિવારને બંધક બનાવી લૂંટ જિલ્લા પંચાયતના માજી સભ્યના ઘરે લૂંટ કરાઇ સોના ચાંદીના લાખોના દાગીનાની લૂંટ કરાઇ હથિયાર બતાવી પરિવારને રૂમમાં પૂરી ચલાવાઈ લૂંટ

સીયુશાહ કોલેજનો વિવાદ/અમદાવાદની સી યુ શાહ કોલેજ ફરી વિવાદમાં ઓનલાઇન અભ્યાસના મુદ્દાને લઈને વિવાદ કોલેજ જર્જરિત હોવાથી ઓન લાઇન અભ્યાસનું કહેવાયું ઓનલાઇન અભ્યાસ માટે વિદ્યાર્થીઓની મંજૂરી નહીં વિદ્યાર્થીઓ કોલેજ ખાતે આજે કરશે વિરોધ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશના કરવાનો આદેશ

એએમટીએસ અકસ્માત/અમદાવાદ:ફરી AMTSએ અકસ્માત સર્જ્યો સ્કૂલે જતા વિદ્યાર્થીને AMTS બસે ટક્કર મારી ગોતાથી મણિનગરની AMTS બસે અકસ્માત સર્જ્યો ગઈકાલે શાહપુર ચાર રસ્તા પાસે થયો હતો અકસ્માત શાહપુરમાં AMTSએ વૃદ્ધને મારી હતી ટક્કર

પોલીસને ગેરમાર્ગે દોરી/રાજકોટ:કોર્પોરેટરના પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી FIRમાં પોતાની ઓળખ કોર્પોરેટર તરીકેની બતાવી બાળકનું ભ્રુણ મળવાના મામલે લખાવી હતી FIR કવાભાઇ ગોલતરે પોલીસમાં લખાવી હતી FIR વોર્ડ નંબર 6ના કોર્પોરેટર તરીકેની બતાવી ઓળખ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે વજીબેન ગોલતર વજીબેનના પતિ છે કવાભાઇ ગોલતર વજીબેનના પતિએ આપી વોર્ડ 6ના કોર્પોરેટરની ઓળખ

પાણી ભરાયા/સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળુ,સરસ્વતી સ્કૂલ પાસે ભરાયા પાણી ગરનાળામાં પાણી ભરાઈ જતા રીક્ષા બંધ પડી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ વહેલી સવારમાં અટવાયા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવવાના બનાવ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy