Breaking News/નવસારીના ખેરગામ સહિત ઉપરવાસમાં વરસાદ, ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડીતૂર, ખેરગામના 4 જેટલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, બ્રિજ પાણીમાં ગરકાવ થતા 30 ગામોનો સંપર્ક કપાયો, ગ્રામજનોને 25 કિલોમીટર ફરીને ગામમાં જવાની ફરજ પડી
Breaking News/સાબરકાંઠા: સાબરડેરીની વાર્ષિક સાધારણ સભા, 18.50 ટકા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો, ચાર લાખ કરતા વધારે પશુપાલકોને લાભ થશે, ગત વર્ષે 19 ટકા ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો…, ગત વર્ષ કરતા અડધો ટકો ભાવફેર ઓછો જાહેર કરાયો,
Breaking News/અરવલ્લી:મોડાસાના સરડોઈ ગામે વરસાદથી નુકશાન, ગતરોજ પડેલા બે ઇંચ વરસાદ બાદ થયું નુકશાન, ધસમસતા પ્રવાહમાં ડીપ ધોવાઇ જતા મુશ્કેલી, અવરજવરમાં સ્થાનિકોને મુશ્કેલી આવતા કરાઈ રજૂઆત, ડીપના રોડ પર પડેલા મોટા ભૂવાના કારણે અકસ્માતનો ભય
Breaking News/મહેસાણા કિડ્સ કિંગડમ સ્કૂલમાં વિવાદ, સ્કૂલમાં બકરી ઈદ ઉજવાતા વિવાદ, હિન્દુ સંગઠનોએ શાળા આગળ પહોંચી શ્રી રામની સ્તુતિ કરી, હિન્દુ સંગઠનો, બજરંગ દળ અને વાલીઓ શાળાએ પહોંચ્યા, શાળાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, સ્કૂલમાં નર્સરી અને કેજીમાં બાળકો અભ્યાસ કરે છે, હિન્દૂ બાળકો સાથે બકરી ઇદ ઉજવવાનો વિવાદ વકર્યો, બકરીની ઇદ ઉજવણીથી વાલીઓની સાથે હિન્દૂ સંગઠનોમાં રોષ, હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનોના રોષના પગલે આજે વિરોધ કર્યો, સ્કૂલના સંચાલકોનો અને સ્કૂલનો વિવિધ હિન્દૂ સંગઠનો કર્યો વિરોધ
Breaking News/રાજ્યના 70 તાલુકામાં વરસાદ, તાપીના વ્યારામાં સૌથી વધુ 2 કલાકમાં 2.5 ઇંચ, વાલોડ તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, 8 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, અન્ય 60 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 8 સુધી 2 કલકન9 વરસાદ
Breaking News/જૂનાગઢ: કેશોદના ઘેડ પંથકની ઓઝત નદી ગાંડી તૂર, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પૂર, નદી કાંઠાઓના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ખેતીની જમીનનું ધોવાણ થતાં મોટી નુકશાનીનું અનુમાન, બામણાસાથી માણાવદર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ
Breaking News/રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 33 જિલ્લાના 224 તાલુકામાં વરસાદ, 33 તાલુકામાં 4 થી 11 ઇંચ સુધીનો ભારે વરસાદ, જૂનાગઢ શહેર-જિલ્લામાં 11 ઇંચ સૌથી વધુ વરસાદ, 12 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 37 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 48 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ, 87 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Breaking News/ગોમતીપુરમાં બિલ્ડિંગ ધરાશાયી, બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો ફસાયા, 30 થી વધુ લોકો ફસાયાની આશંકા, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, રેસ્ક્યુ ઓપરેશન ધર્યું હાથ
ગીરમાં સાર્વત્રિક વરસાદ/ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ છ તાલુકાઓમાં સાર્વત્રિક 2.5 થી 7 ઈંચ જેટલો વરસાદ સૌથી વધુ તાલાલા અને સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ સૌથી ઓછો ગીરગઢડામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો વરસાદના પગલે નદી-નાળાઓમાં નવા નીર વહેતા થયા
સુરવોડેમમાં પાણીની આવક/અમરેલીના વડીયા સુરવોડેમમાં બમ્પર પાણીની આવક સુરવો ડેમ ભરાયો, 8 કલાકની સ્થિતિમાં 15.25 ફૂટ નવાનીર 80% સુરવોડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ વડીયા ચારણીયા સહિતના ગામોને એલર્ટ કરાયા