Breaking News/કચ્છમાં અનુભવાયો ભુકંપનો આંચકો, 2.9ની તીવ્રતાનો અનુભવાયો આંચકો, કચ્છના દુધઇમાં અનુભવાયો આંચકો, બપોરે 1.55 કલાકે અનુભવાયો ભુકંપનો આંચકો, દુધઈથી 23 કિમી મીટર દૂર નોંધ્યું કેન્દ્ર બિંદુ
Breaking News/અમરેલીઃ આરોપીએ કસ્ટડીમાં કર્યો આપઘાત, સાવરકુંડલાના વંડા પો.સ્ટે.ની ઘટના, અપરણના ગુનાના આરોપીએ કર્યો આપઘાત, SP, DYSP સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/કૃષિ મંત્રી જશે કચ્છ ભુજની મુલાકાતે, આવતીકાલે કરશે કચ્છ ભુજની મુલાકાત, વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત, ખેડૂતો સાથે પાકના નુકશાન મુદ્દે કરશે ચર્ચા, તેમજ પશુપાલકો સાથે મળીને કરશે ચર્ચા, વાવાઝોડામાં નુકશાની અંગે લેશે માહિતી, નુકશાનીના સરવે બાદ CMને આપશે જાણકારી
Breaking News/અંકલેશ્વર GIDCમાં નિરંજન લેબમાં ભીષણ આગ, આગને પગલે કામદારોમાં મચી નાશભાગ, ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલું, એશિયનપેન્ટ ચોકડી પાસે આવેલ છે નિરંજન લેબ
Breaking News/ગાંધીનગરઃ ગૃહ વિભાગની મહત્વની બેઠક, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક, રથયાત્રામાં ફરજ પર રહેલા અધિકારીઓ બેઠકમાં હાજર, ગૃહમંત્રી સહિત 68 અધિકારીઓ બેઠકમાં હાજર
Breaking News/વડોદરાઃ બે કેમિકલ ગ્રુપ પર ITના દરોડા, નંદેસરીમાં શિવપ્રકાશ ગોયલ, જય પ્રકાશ ગોયલને ત્યાં દરોડા, અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ પર પણ દરોડા, માલિક દિલીપ શાહ, મનીષભાઈ શાહને ત્યાં તપાસ, ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટમાં દરોડા, ગાંધીધામ ભીમાસરમાં આવ્યો છે એક પ્લાન્ટ, દિલ્હી, વડોદરા, કચ્છ કુલ 30 જગ્યાએ દરોડા
Breaking News/ભરૂચઃ વધુ એક અકસ્માતની ઘટના, ભૂત મામાની ડેરી પાસે સર્જાયો અકસ્માત, સ્વીફ્ટ કાર, ઇકો, અલ્ટો કાર વચ્ચે અકસ્માત, ઘટનામાં ત્રણ વાહનો ટકરાયા, સદનસીબે ઘટનાનામાં કોઈ જાનહાની, એકજ સ્થળે એક કલાકમાં 6 વાહનો ક્ષતિગ્રસ્ત
Breaking News/રાજકોટઃ KKV બ્રિજના લોકાર્પણમાં વિઘ્ન, અષાઢી બીજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ન થયું, મનપાએ જૂનમાં લોકાર્પણ કરવાનું કર્યું હતું નક્કી, બિપરજોય વાવાજોડાનું કારણ આગળ ધરાયું, હવે 15 જુલાઈ સુધી લોકાર્પણની મુદત પડી
Breaking News/રાજકોટઃ લોકસભાનું મહાસંમેલન મળશે, CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે જાહેર સભા, રાજકોટઃ લોકસભાનું મહાસંમેલન મળશે, CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે જાહેર સભા, રાજકોટઃ લોકસભાનું મહાસંમેલન મળશે, CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે જાહેર સભા