Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/કોંગ્રેસના નેતાઓની મળશે બેઠક, દિલ્હીમાં મળશે નેતાઓની બેઠક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા રહેશે હાજર, લોકસભા ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા

Breaking News/અમદાવાદઃ આજે મળશે મનપાની સામાન્ય સભા, રથયાત્રાના દિવસે બનેલી દુર્ઘટના અંગે થશે ચર્ચા, અન્ય જર્જરિત મકાનો અંગે પણ થશે ચર્ચા, વિપક્ષ શાસક પક્ષને ઘેરવા બનાવશે રણનીતિ

Breaking News/પીએમ મોદીના વિદેશ પ્રવાસનો બીજો દિવસ, પીએમ મોદી અમેરિકા પહેલીવાર રાજકીય પ્રવાસે, એરપોર્ટ પર PM મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, વોશિંગ્ટન DC પહોંચ્યા પીએમ મોદી, પીએમ મોદીનું વોશિંગ્ટન DCમાં કરાયું ભવ્ય સ્વાગત, પીએમ મોદી અને જોબાઇડન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા, બન્ને દેશના સંરક્ષણ મુદ્દે થશે મોટી ડીલ, આજે PM અમેરિકી કોંગ્રેસમાં સંબોધન

Breaking News/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી, 5 દિવસ કેટલી જગ્યા પર વરસાદની આગાહી, સામાન્ય વરસાદની કરવામાં આવી આગાહી, ડાંગ તાપી છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદ રહેશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ભેજવાળું વાતાવરણના કારણે વરસાદની આગાહી, ચોમાસાને લઈને હાલ કોઈ સ્પષ્ટતા નહીં, મુંબઇમાં આવ્યા બાદ ગુજરાત અંગે જાણ થઇ શકે, હજુ ગુજરાતીઓએ ચોમાસા માટે રાહ જોવી પડશે

Breaking News/અમદાવાદ એરપોર્ટ પર કોકેઇન પકડાયું, 32 કરોડનું કોકેઇન પકડાયું, 3.21 કિલો બ્લેક કોકેઇન પકડાયું, બ્રાઝિલના નાગરીકની ધરપકડ કરાઇ

Breaking News/તાપી અને આણંદમાં જિલ્લા ભાજપ પ્રમુખની વરણી, મયંક જોશીની તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક, રાજેશ પટેલની આણંદ જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક

Breaking News/દરિયાપુર દુર્ઘટના પીડિતોની શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત, સિવિલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે કોંગી નેતાઓ પણ હાજર રહ્યા, તમામ ઇજાગ્રસ્તોની ખબર પૂછી, સાંત્વના પણ આપી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક પણ કરી, સારવાર લઇ રહેલ ઇજાગ્રસ્તો અંગે માહિતી પણ મેળવી

Breaking News/મહીસાગરના લુણાવાડામાં તસ્કરોનો તરખાટ, એક અઠવાડિયામાં બે મકાનોનાં તૂટ્યા તાળા, ગત રાત્રિએ શાંતિનગર સોસાયટીના મકાનમાં તસ્કરો ઘુસ્યા, મોડાસા રોડ પરની સોસાયટીના મકાનની બારી તોડી, તિજોરી સહિત અનેક સામાન વેરવિખેર કર્યો, ચોરીના ઇરાદે આવેલાં ચોરોને હાથે કંઈ ન લાગ્યું, અવાર નવાર મકાનોના તાળા તૂટતા લોકોમાં ભયનો માહોલ, રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવા નગરજનોની માંગ ઊઠી

Breaking News/અમદાવાદના દંપતીનું ઈરાનમાં અપહરણનો મામલો, સરકારના પ્રયાસથી અપહ્યત દંપતીનો થયો છુટકારો, અપહરણકારોના ચંગુલમાંથી છૂટી દંપતી ગુજરાત પરત ફર્યું, ગાંધીનગરની SK હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, ગુજરાત પરત ફરેલા દંપતીની માનસિક સ્થિતિ સુધારા પર, છેલ્લા 8 દિવસથી ખૂબ જ ઓછું જમવાનું આપ્યું હતું: ડોકટર, પંકજ પટેલને પીઠમાં 25 થી વધુ બ્લેડના ઘા મરાયા છે: ડોકટર, દંપતીને માનસિક રીતે ખુબ ટોર્ચર કરવામાં આવ્યું હતું: ડોકટર, હોસ્પિટલમાં આવ્યા ત્યારે માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી, હાલ દંપતીની હાલતમાં મહદઅંશે સુધારો છે: ડોકટર

Breaking News/અમેરિકા જવા ઇચ્છુક દંપતીનું ઇરાનમાં અપહરણનો મામલો, અપહરણ બાદ શરીર પર બ્લેડના ઘા મારી માગી ખંડણી, દંપતી ગાંધીનગરના એજન્ટ વતી અમેરિકા જઈ રહ્યું હતુ, એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો, દંપતીને USA મોકલનાર એજન્ટની કરાઈ પૂછપરછ, એજન્ટની સીધી કોઇ સંડોવણી ન હોવાનુ સામે આવ્યું, હાલ એજન્ટ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની અટકાયતમાં, સરગાસણ ખાતે આવેલી એજન્ટની ઓફિસમાં લાગ્યા તાળાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy