Breaking News/અમદાવાદના બાકરોલ GIDC વિસ્તારમાં આગ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, આગના લીધે ગોડાઉનની દીવાલોમાં પડી તિરાડો, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરુ
Breaking News/AAP MLAના યુવતી સાથે હોટેલમાં રંગરેલીયા, સુરજ હોટેલમાં AAP ધારાસભ્યની રાસલીલા, મહિલાના પતિએ MLA ભૂપત સાથે પત્નીને રંગેહાથ ઝડપી, મહિલાના પતિએ કરી સૂરજ હોટેલમાં રેડ, AAP ધારાસભ્ય મોઢું છુપાવી પલાયન થયા, MLA અને યુવતીના હોટેલના CCTV વિડીયો સામે આવ્યા, મંતવ્ય ન્યુઝ આ વીડિયોની પૃષ્ટિ નથી કરતુ
રથયાત્રા પૂર્ણ/અમદાવાદઃ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્ણ જગન્નાથ મંદિરના મહંતનું નિવેદન શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પરત ફરી રથયાત્રામાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
જગન્નાથ મંદિર રિડેવલ કરાશે/અમદાવાદઃ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની જાહેરાત ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી મોટી જાહેરાત જગન્નાથ મંદિર રી ડેવલોપમેન્ટ કરવામાં આવશે 18 થી 20 લાખ લોકો આવ્યા હતા બે માળનું પાર્કિંગ બનાવવામાં આવશે જગન્નાથ મંદિરનો સર્વે કરવામાં આવ્યો TP સ્કીમ આપવામાં આવશે TP સ્કીમ પાસ થયા બાજ શરૂ થશે કામ મંદિર પ્રાગણ વિશાળ કરવામાં આવશે
હત્યા/મહેસાણાઃ મોઢેરા પો.સ્ટે.માં નોંધાયો હત્યાનો ગુનો 3 દિવસ પહેલા ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો મોઢેરા નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો કરિયાણાની દુકાનમાં નોકરી કરતા યુવાનની હત્યા કરણ રાવળ નામના યુવાનની હત્યા દુકાનમાં સાથે કામ કરતા શખ્સ હત્યા કરી પત્ની સાથે આડાસબંધના વ્હેમમાં કરી હત્યા લાલભા સોલંકી નામના સાથી કર્મીએ હત્યા કરી શેઠને ફોન કરીને હત્યા કરી હોવાનું કહેતા મામલો સામે આવ્યો મોઢેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ
યુજીવીસીએલ સામે વિરોધ/પાટણઃ મઢુત્રા ગામે UGVCLસામે વિરોધ મઢુત્રા ગામે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન વીજપુરવઠો ખોરવાયાનો ગ્રામજનોનો આક્ષેપ છેલ્લા 9 દિવસથી વીજપુરવઠો ખોરવાયાનો આક્ષેપ વીજપુરવઠો ખોરવાતા ગામલોકો અનેક સમસ્યાઓ
આત્મહત્યા/જૂનાગઢઃ દડવા ગામે યુવાનનો આપઘાત ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી દિલ્હી SP તરીકેની ઓળખ આપી ધમકાવ્યો ખોટી ફરિયાદની કોપી મોકલી પેસા પડાવ્યા બાંટવા પોલીસે હાથ ધરી તપાસ
વશરામ હવે કોંગ્રેસના વશમાં/સૌરાષ્ટ્રના આપના નેતા જોડાશે કોંગ્રેસમાં વશરામ સાગઠીયા જોડાશે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હાથે પહેરશે ખેસ વશરામ સાગઠીયા સાથ બીજા પણ લોકો જોડાશે કોંગ્રેસ
રથયાત્રા/ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્ણ રાતવાસો કર્યા બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરાશે જગન્નાથજીની નજર ઉતારી આરતી કરાશે વાજતે-ગાજતે ગર્ભગૃહમાં ભગવાનને બિરાજમાન કરાશે
ગુજરાત વિધાનસભામાં ઉજવાયો વિશ્વ યોગદિવસ/ગુજરાત વિધાનસભામાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર કરાઇ ઉજવણી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સાથે MLA યોગમાં જોડાયા ગુજરાત વિધાનસભા સંકુલ પટઆંગણમાં કરાયા યોગ વિશ્વ યોગ દિવસ પર અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ