Breaking News/
અમદાવાદના બાકરોલ GIDC વિસ્તારમાં આગ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, આગના લીધે ગોડાઉનની દીવાલોમાં પડી તિરાડો, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરુ
