હત્યા/
મહેસાણાઃ મોઢેરા પો.સ્ટે.માં નોંધાયો હત્યાનો ગુનો 3 દિવસ પહેલા ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો મોઢેરા નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો કરિયાણાની દુકાનમાં નોકરી કરતા યુવાનની હત્યા કરણ રાવળ નામના યુવાનની હત્યા દુકાનમાં સાથે કામ કરતા શખ્સ હત્યા કરી પત્ની સાથે આડાસબંધના વ્હેમમાં કરી હત્યા લાલભા સોલંકી નામના સાથી કર્મીએ હત્યા કરી શેઠને ફોન કરીને હત્યા કરી હોવાનું કહેતા મામલો સામે આવ્યો મોઢેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ
