Breaking News/ દરિયાપુર દુર્ઘટના પીડિતોની શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત, સિવિલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે કોંગી નેતાઓ પણ હાજર રહ્યા, તમામ ઇજાગ્રસ્તોની ખબર પૂછી, સાંત્વના પણ આપી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક પણ કરી, સારવાર લઇ રહેલ ઇજાગ્રસ્તો અંગે માહિતી પણ મેળવી

Breaking News