Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જામનગરઃ અરબી સમુદ્રમાં ઉદ્દભવ્યો વાવાજોડાનો ખતરો, સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના, તકેદારીના તમામ પગલાં લેવા તંત્ર તૈયાર, GMB, મતસ્યોધોગ અને વહીવટી પ્રસાસન તૈયાર, હાલ જામનગર સહિત સૌરાષ્ટ્રનો દરિયો શાંત

Breaking News/ભાવનગરઃ શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ, બંધ પડેલ નપાની બિલ્ડિંગ પાસેથી મળ્યો મૃતદેહ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, તેમના પરિવાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો

Breaking News/મહીસાગરઃ ભાઈએ કરી ભાઈની હત્યા, કડાણાના કનાવાડા ગામની ઘટના, રેતીનું ટ્રેક્ટર ના નીકળવા દેતા કર્યો હુમલો, ભાઇએ માથાના ભાગે લાકડી મારતા મોત, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, પોલીસે આરોપી ભાઇની કરી ધરપકડ

Breaking News/રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રની લાલીયાવાડી,, આરોગ્ય કેન્દ્રને આપેલી દવાઓ સળગાવેલી હાલતમાં મળી લાલપરી નદી મોટી માત્રામાં મળી સળગેલી દવાઓ, મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રનું કારસ્તાન હોવાનુ પ્રા. તારણ, ફાર્મસીસ સામે અનેક સવાલો ઉભા થયા, કેમ અટલી મોટી માત્રામાં દવા સળગાવી, શુ આરોગ્ય કેન્દ્ર માં કોઈ કૌભાંડ છુપાવવા દવા સળગાવી, કેમ યોગ્ય નિકાલ કરવામાં ન આવ્યો  

છેડતી/સુરતઃ યુવતીએ વિધર્મીને ચખાડ્યો મેથીપાક હોમ ડિલિવરી કરવા આવનાર વિધર્મીને માર્યો માર ઉમરાવ નગરમાં વિધર્મીએ યુવતીની છેડતી કરી વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ એકલતાનો લાભ ઉઠાવવાનો કર્યો પ્રયાસ યુવતીએ બુમાબુમ કરતા સોસાયટીના લોકો ભેગા લોકોએ વિધર્મીથી યુવતીને બચાવી વિધર્મીને પોલીસને સોંપવામાં આવ્યો

વાવાઝોડાને લઈ રજા રદ/અમદાવાદઃ વરસાદને લઈને કમિશનરનો આદેશ વાવાઝોડાની આગાહીને લઈને સૂચના તમામ વર્ગ 1 થી 4 કર્મચારીઓની રજા રદ્દ આગલા આદેશ સુધી ઓફિસ રજા મળશે નહીં

દહેજ પર નંબર વન- સિગ્નલ/ભરૂચઃ દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની શક્યતાના પગલે તંત્ર એલર્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય ભરૂચઃ દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની શક્યતાના પગલે તંત્ર એલર્ટ

ચોમાસું/વરસાદને લઇ મોટા સમાચાર કેરળ નજીક આવીને ચોમાસુ સ્થિર થયું દેશમાં ચોમાસું મોડું બેસવાની શક્યતા મોચા વાવાઝોડાએ ચોમાસાની સ્થિતિ ખોરવી એક-બે દિવસમાં કેરળમાં ચોમાસુ બેસવાનું અનુમાન

હોસ્પિટલમાં લોકાર્પણ/CM, CR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી આટકોટમાં આટકોટની KD પારવડીયા હોસ્પિટલમાં લોકાર્પણ હ્રદયરોગ વિભાગમાં કેથલેબ,ઓપ.થિયેટરનું કરશે લોકાર્પણ રાજકોટ એરપોર્ટ પર સાંજે આવશે CM અને CR પાટીલ રાજકોટ એરપોર્ટથી મોટરમાર્ગે જશે આટકોટ આજે સાંજે 5વાગ્યે આટકોટમાં લોકાર્પણ સમારોહ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે ખોડલધામના નરેશ પટેલ, પૂર્વ CM રૂપાણી રહેશે હાજર પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા હાજર રહેશે

ચોપડા-નોટબૂકો મોંઘી થઈ/પુસ્તકોના ભાવમાં વધારો નોટબુક અને પુસ્તકોના ભાવમાં 30% જેટલો વધારો આ વર્ષે પેપર મોંઘા થતા ચોપડાના ભાવમાં વધારો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy