Breaking News/અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલ્ટો વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પડયો વરસાદ હીલસ્ટેશન જેવા માહોલથી વાતાવરણ ખુશનુમા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજયના અનેક શહેરોના વાતાવરણમાં પલટો
Breaking News/ગુજરાત પોલીસમાં મોટાપાયે પ્રમોશન રાજ્યભરના 242 PSIને PI તરીકે બઢતી બિન હથિયારધારી 242 PSIની PI તરીકે બઢતી પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી તૈયાર કરી વર્ગ-3 ના PSIને આપવામાં આવ્યું PI વર્ગ-2 નું પ્રમોશન
Breaking News/જામનગર : બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો કલાકો સુધી બાળકીનું રેસ્કયુ ઓપરેશન ચાલ્યું અંતે વહેલી સવારે 6 વાગે મૃત હાલતમાં કઢાઇ બાળકી 35 ફૂટ બોરમાં પડી જતા ફસાઈ હતી બચાવ ટિમ દ્વારા બોરવેલમાં કેમેરો ઉતારાયો હતો બાળકીને બચાવવા તમામ પ્રયાસો કરાયા હતા આર્મી, NDRFની ટીમનું 21 કલાક ચાલ્યું ઓપરેશન વહેલી સવારે છ વાગ્યે પૂર્ણ થયું ઓરેશન ‘રોશની’
Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી અમદાવાદમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની શકયતા કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવન ફુંકાશે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અમદાવાદમાં 7 અને 8 જૂનના યેલો એલર્ટ
Breaking News/સાણંદ-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સાણંદ GIDC વિસ્તારમાં અકસ્માતની ઘટના ST બસની અડફેટે પોલીસકર્મીનું મોત બસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત સાણંદ GIDC પો.સ્ટેશનના કર્મીનું મોત પોલીસકર્મી હંસાબા ચાવડાનું ઘટના સ્થળે મોત મૃતદેહને પીએમ અર્થે સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર લવાયો સાણંદ પોલીસનો સમગ્ર સ્ટાફ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યો
Breaking News/ઝઘડિયા GIDCમાં જુથ અથડામણ જયમીન પટેલ અને રજની વસાવા વચ્ચે અથડામણ માજી ધારાસભ્ય છોટુ વસાવાના ભાણેજ છે રજની વસાવા જૂથ અથડામણમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયાનો અંદાજ ખાનગી રિવોલ્વોરથી કરાયું ફાયરિંગ બંને જૂથોની ફોર વહીલર કારમાં કરાઈ તોડફોડ જૂથ અથડામણને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે
Breaking News/આગામી 21 જુને સુરતમાં થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક યોજાઈ અતિ ભવ્ય રીતે ઉજવણી થાય તેનું આયોજન હાથ ધરાયું 1 લાખથી વધુ લોકો એક સાથે ઉજવણીમાં ભાગ લે તેવું આયોજન અધિકારીઓ અને શાશકો વચ્ચે ગૃહરાજ્ય મંત્રીની બેઠક
Breaking News/વડોદરામાં હોટેલની લીફ્ટમાં ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી વધુ સંખ્યામાં લોકો લિફ્ટમાં બેસતા લિફ્ટ બંધ થઇ લિફ્ટમાં વજન વધી જતાં ધીરેન્દ્ર શાસ્ત્રી લિફ્ટમાં ફસાયા લિફ્ટ ખોલી કેટલાક લોકોને ઉતારવામાં આવ્યા વજન ઓછું થતા લિફ્ટ પુન: શરુ થઇ સાજન નિવાસમાં પરત ફરતા લિફ્ટમાં ફસાયા હતા બાબા નવલખી મેદાનમાં દિવ્ય દરબાર માટે વડોદરા પધાર્યા છે શાસ્ત્રી
Breaking News/પોરબંદરના શ્રીનગર નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત ટ્રક સાથે અથડાતા કારનો નીકળ્યો કચ્ચરઘાણ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તમામ ઇજાગ્રસ્તો મહીસાગરના હોવાનું સામે આવ્યું
હાર્ટએટેક/સુરત:વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતને હાર્ટ અટેક આવ્યો મહંત રાકેશ મહારાજનું મોત લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું