Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદ:CGSTએ 10 બોગસ પેઢી ઝડપી 205.27 કરોડનું કરચોરી કૌંભાડ ઝડપી પાડયું નકલી GST નોંધણીઓ સામે ખાસ ડ્રાઇવ એકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો

Breaking News/સુરત:તાપી નદીમાં બે યુવકો ડૂબ્યા બારડોલીના વાઘેચા તાપી નદીમાં યુવકો ડૂબ્યા સાત જેટલાં યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા બારડોલી ફાયરે યુવકોની શોધખોળ કરી શરુ

Breaking News/વાપીમાં મહિલા સાથે અશ્લિલ હરકત વિધર્મી યુવકે કરી અશ્લિલ હરકત વાપીના ગીતાનગરની ચોંકાવનારી ઘટના અશ્લિલ હરકત કરી મહિલાને ધમકાવી મહિલાને ધમકાવતા યુવકનો વિડીયો વાયરલ પોલીસને પણ અપશબ્દો બોલી રહ્યો છે યુવક વાપી ટાઉન પોલીસ આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપી આરીફ સૈયદની કરી ધરપકડ પોલીસે આરોપીની જાહેરમાં કરી સરભરા આરોપીએ જાહેરમાં મહિલાની માંગી માફી

Breaking News/સુરત:65 લાખના સોનાના બિસ્કીટની લૂંટ ખટોદરામાં 65 લાખના સોનાના બિસ્કીટની લૂંટ સોનુ બતાવવા આવેલા કર્મચારીને લૂંટી લેવાયો કાપડિયા હેલ્થ ક્લબ નજીકની ઘટના રાજેશ હીરાલાલ શાહ જ્વેલર્સનો કર્મચારી હતો

Breaking News/અમદાવાદ:પ્રિ-મોન્સુન કામગીરીને લઇને વિરોધ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ વિપક્ષ નેતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ થયા એકઠા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર મેયર પાસે રાજીનામાની કરી માગણી

Breaking News/વડોદરા: FSLની ગાડી વીના ડ્રાઇવરે ગબડી રાવપુરામાં FSLની ગાડી વગર ડ્રાઈવરે ગબડી દુકાનમાં ડ્રાઈવર વગરની ગાડી અથડાઈ ગાડી ગબડતા રોડ પર મચી નાસભાગ સદ્દનસીબે કોઈ પ્રકારની જાનહાની નહી

Breaking News/વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે મહંમદનામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ એક સંતાનની માતાને દોરા ધાગા કરી ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ હોવાની નોંધાવી ફરિયાદ સોના ચાંદીના દાગીના પડાવ્યા હોવાની ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ આરોપીની મેડિકલ તપાસ બાદ થશે ધરપકડ આરોપી હાલ નવાપુરા પોલીસની અટકાયતમાં

Breaking News/ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર GTUની જીપેરી સંસ્થાને કોર્સીસની મંજૂરી ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે મળી મંજૂરી AICTEની જીપેરી સંસ્થાને મળી માન્યતા ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મળી મંજૂરી ઇન્ફો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલની સીટોને મંજૂરી કૉમ્પ્યુટર એન્જિનિયરીંગ સહિત પ્રતિ બ્રાન્ચમાં મંજૂરી 60 સીટોની મળી છે મંજૂરી કુલ મળીને 240 સીટ્સ ફાળવવામાં આવી ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને થશે લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાર્થીઓ મેળવી શકશેપ્રવેશ

આત્મહત્યા/દિયોદરમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાનો આપઘાત મીઠા ગામના પરણિત યુવક યુવતીએ કર્યો આપઘાત તરવૈયાની મદદથી બને મૃતદેહને બહાર કઢાયા દિયોદર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી નોખા નર્મદા કેનાલ માંથી યુવક યુવતીની મળી લાશ

ડ્રગ્સ/કચ્છના દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સ મળ્યું પિંગલેશ્વર દરિયાકાંઠેથી ડ્રગ્સના 2 પેક્ટ મળ્યા સ્ટેટ IBને પેટ્રોલીંગ દરમિયાન મળ્યું ડ્રગ્સ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy