Breaking News/
સુરત:તાપી નદીમાં બે યુવકો ડૂબ્યા બારડોલીના વાઘેચા તાપી નદીમાં યુવકો ડૂબ્યા સાત જેટલાં યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા બારડોલી ફાયરે યુવકોની શોધખોળ કરી શરુ
