નવી સંસદનું ઉદઘાટન/દેશના નવા સંસદ ભવનનું ઉદ્ધાટન 28 મે ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન PM મોદી અને ઓમ બિરલા કરશે ઉદ્ધાટન લોકસભા અધ્યક્ષ છે ઓમ બિરલા 28 મે સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરાશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ આપી શકે અભિનંદન સંદેશો અનેક અગ્રણી હસ્તીઓને અપાયું આમંત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના CMને આમંત્રણ વર્તમાન સાંસદને પણ અપાયું આમંત્રણ સંસદ ભવનના આર્કિટેક્ટને પણ આમંત્રણ ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર્સને પણ આમંત્રણ
પાલનપુર/પાલનપુર નપાના માથે પાણીનું 29 કરોડનું દેવું નાણાં ન ભરતા પાણી પુરવઠા વિભાગ નોટિસ પાઠવશે છેલ્લા 5 માસથી હ છ લાખનો હપ્તો પણ ચૂકવ્યો નથી છેલ્લા 10 વર્ષથી પાલનપુર પાલિકા માથે ચડે દેવું પાલનપુરમાં અનિયમિત પાણીની રામાયણ સર્જાય
કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર કરાશે ચર્ચા CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પાણી, ઘાસચારાની સ્થિતિ અંગે કરાશે ચર્ચા મહત્વના પ્રોજેક્ટો અંગે પણ કરાશે ચર્ચા
મોદી-ઓસ્ટ્રેલિયા/PM મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઓસ્ટ્રેલિયાના PM સાથે કરી દ્વિપક્ષીય બેઠક બન્ને દેશો વચ્ચે સિડનીમાં થયા MOU બન્ને દેશોના PMની હાજરીમાં થયા MOU PM મોદીને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન
અમદાવાદીઓને ભેટ/અમદાવાદઃ નગરજનોને અમ્યુકોની ભેટ પાણીની માંગને પૂર્ણ કરવા બનાવાશે ટાંકી 16 જેટલી નવી પાણીની ટાંકીઓ બનશે 16 ટાંકીઓમાં 5 ઓવરહેડ ટાંકીઓ બનશે ટાંકીઓ બનાવતા પૂરતા પ્રેશરથી પાણી મળશે હાલમાં રોજનું 1,550 MLD પાણી પૂરું પડાય છે હાલમાં કુલ 221 અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ટાંકી પશ્ચિમ ઝોનમાં 42 પાણીની ટાંકીઓ દક્ષિણ ઝોનમમાં 41 પાણીની ટાંકીઓ શહેરમાં 598 જેટલા પાણીના બોર
ગરમીમાં રાહત/રાજ્યમાં ગરમીથી મળશે રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી રાહત આજથી તાપમાનમાં ઘટાડો થશે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે આજથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આજથી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત
ગૌ-ટેકનું આયોજન/રાજકોટમાં ગૌ-ટેકનું આયોજન શહેરમાં આજથી શરૂ થશે ગૌ ટેક રેસકોર્સમાં તા. 24 થી 28 મે યોજાશે ગૌ-ટેક આજે પુરૂષોત્તમ રૂપાલા કરશે ઉદ્ધાટન ગૌપ્રેમીઓ, ખેડૂતો, માલધારીઓ લેશે મુલાકાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને સમિટનું આયોજન ડૉ. વલ્લભ કથીરિયા દ્વારા આયોજન કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ડૉ. વલ્લભ કથીરિયા દેશભરમાંથી અલગ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે
પરીણિતાના લાશ મળી આવી/સુરેન્દ્રનગરઃ પરીણિતાની મળી આવી લાશ હત્યા કરેલી હાલતમાં રાણપુરથી લાશ મળી આવી પરણિતાના શરીર પરથી મળી આવ્યા નિશાન સાસરિયા પક્ષે હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયો આવ્યો સામે હત્યા પહેલાનો વિડીયો આવ્યો સામે 4 મહિના પહેલા જ થયા હતા યુવતીના લગ્ન અંતિમવિધિ નહીં કરવા પરિવારની ચિમકી કાર્યવાહી ના થાય ત્યાં સુધી નહીં કરાય અંતિમ સંસ્કાર
ઓસ્ટ્રેલિયામાં મોદી/ક્રિકેટ, ટેનિસ અન ફિલ્મો બન્ને દેશોને જોડે છે ઓસ્ટ્રેલિયાના મનમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ આ વર્ષે PMનું અમદાવાદમાં સ્વાગત કર્યું ભારત- ઓસ્ટ્રેલિયાના સંબંધ થ્રી સી પર આધારિત કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી જેવા સંબંધ પ્રવાસી ભારતીયોની અલગ ઓળખ છે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ છે વિશ્વાસ અને સન્માનને કારણે સંબંધ મજબૂત હિન્દ મહાસાગર એકબીજાને જોડે છે ક્રિકેટથી આપણે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ ઓસ્ટ્રેલિયાવાસીઓ હ્વદય ઘણા મોટા છે બન્ને દેશો વચ્ચે પરસ્પર સન્માન છે હું એકલો નથી આવ્યો ઓસ્ટ્રેલિયાના PM પણ સાથે છે સિડનીમાં લાગ્યા મોદી મોદીના નારા ઓસ્ટ્રેલિયના PM મારા પરમ મિત્ર છે ઓસ્ટ્રેલિયાના PMનો ખૂબ ખૂબ આભાર આ લિટલ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાના વિકાસમાં મોટો ફાળો નમસ્તે ઓસ્ટ્રેલિયા કહીંને સંબોધન શરૂ કર્યું તમને બધાને મારા નમસ્કાર 2014માં આવ્યો ત્યારે વચન આપ્યું હતું ફરી આવવા માટે 2014માં વચન આપ્યું હતું PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો બીજો દિવસ પીએમ મોદી થોડીવારમાં સંબોધન કરશે સમગ્ર સિડની બન્યું મોદીમય પારંપરિક રીતે કરાયું PMનું સ્વાગત એરિના સ્ટેડિયમમાં કરશે સંબોધન 20 હજાર ભારતીયોને કરશે સંબોધન ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ પણ ઉપસ્થિત