Breaking News/મહેસાણા: જિલ્લામાં વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત વરસાદ પડવાની સંભાવના અચાનક જ વાતાવરણ બદલાયું હળવો પવન પણ ફૂંકાવા લાગ્યો
Breaking News/ડાકોર રણછોડરાયજી મંદિરમાં નાવ મનોરથ મહોત્સવ ગોપાલ લાલજીને નાવમાં બેસાડી વિહાર કરાવાયો કીર્તનોની સુરાવલી વચ્ચે વાજતે ગાજતે લાલજીનો નૌકા વિહાર ઠાકોરજીના નૌકા વિહારના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું ભાવિક ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી
Breaking News/સુરતના મોસાલીમાં રિક્ષામાંથી ગૌમાંસના બનેલા સમોસા ઝડપાયા FSL રિપોર્ટમાં સમોસામાં ગૌમાંસ હોવાનું સામે આવ્યું કોસાડી ગામમાં ગૌમાંસનું વેચાણ કરનારા 2 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ માંગરોળ પોલીસે ગૌમાંસનું વેચાણ કરતા 1 શખ્સની કરી ધરપકડ પોલીસે આરોપી પાસેથી રૂ.70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
Breaking News/કડીમાં NK પ્રોટીન કંપનીના કામદારોની હડતાળ પગાર વધારા મુદ્દે કર્મચારીઓની હડતાળ પડતર માંગણીઓ નહિ સંતોષતા હડતાળ વર્ષો જૂના કામદારોના નથી વધારાય પગાર 8 કલાકના પગારમાં 12 કલાક કામ કરાવાતું હોવાના આક્ષેપ સરકારી ધારાધોરણ મુજબ કંપની પગાર આપે તેવી માંગ
Breaking News/હળવદ PGVCL કર્મીનું વીજ શોક લાગતા મોત કોયબા અને ઢવાણા ગામની સીમમાં બની ઘટના વિજ લાઇન રીપેર કરતી વખતે લાગ્યો શોક દિગ્વિજયસિંહ ઝાલા નામના 32 વર્ષીય કર્મચારીનું મોત જ્યોતિગ્રામ વિજ લાઇન રીપેર કરી રહ્યા હતા દિગ્વિજયસિંહ દિગ્વિજયસિંહના મોતને પગલે અન્ય કર્મીઓમાં શોકનો માહોલ
વિજય રૂપાણી/રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન પાંજરાપોળે ખેડૂતોની જમીન લીઝ પર લીધી હતી: રૂપાણી મારા પર લાગેલા તમામ આરોપો પાયા વિહોણા: રૂપાણી રાજકીય રોટલા શેકવા કોંગ્રેસ મેદાને આવી: રૂપાણી ભુપેન્દ્ર પટેલ સરકાર કોઈ ચમરબંધીને નહિ છોડે: રૂપાણી હું અમિત ચાવડાના આક્ષેપોને વખોડું છું: રૂપાણી કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારની બેતાજ બાદશાહ: રૂપાણી ખાનગી અખબારે ન છાપ્યું હોત તો ચાવડા મેદાને આવવાના હતા..?: રૂપાણી કલેક્ટર લાંગાના કાર્યકાળમાં આચરાયું હતું કૌભાંડ: રૂપાણી પૂર્વ કલેકટર લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે: રૂપાણી મેં પોતે સમગ્ર મામલે તપાસ કમિટી નીમી હતી: રૂપાણી 6 ઓક્ટોબર 2020ના રોજ મેં પોતે તપાસ કમિટી નીમી હતી: રૂપાણી મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા: રૂપાણી મેં પોતે લાંગા સામે આવતી ફરિયાદોને લઈ તપાસના આદેશ આપ્યા હતા લાંગાના કથિત પત્રને આધારે કોંગ્રેસ આરોપ લગાવે છે: રૂપાણી મેં બદનક્ષીનો દાવો કર્યો છે: રૂપાણી હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દાઓ નથી: રૂપાણી કમળો હોય તેને પીળું દેખાય, અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે: રૂપાણી વિરોધપક્ષના નેતાના તમામ આક્ષેપોનું હું ખંડન કરું છું: રૂપાણી
ક્લોઝર નોટિસ/વાપીઃ હેરમબા કંપનીને અપાઇ ક્લોઝર નોટિસ કંપનીમાંથી લેવાયા હતા અનેક સેમ્પલો ગાંધીનગર રિપોર્ટ મોકલવા પછી ક્લોઝર નોટિસ હેરમબા કંપની યુ.1 અને 2 ને ક્લોઝર નોટિસ ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કડક કાર્યવાહી ગેરકાયદે કેમિકલ વેસ્ટ લઈ જતી ટ્રક ઝડપી હતી ટ્રક પોલીસે પકડી GPCB ને આપી હતી ટ્રકના સેમ્પલો પણ ક્લોઝરના કારણ બન્યા બન્ને કંપનીઓને 1-1 કરોડનો દંડ ફટકાર્યો હતો પોલ્યુશન એક્ટ હેઠળ અને વૉટર એક્ટ હેઠળ કાર્યવાહી વાપી GIDC માં પોલ્યુશન ફેલાવવા બાબતે ભરાયા પગલાં વીજ કનેકશન અને નળ કનેકશન પણ કપાશે ગાંધીનગર પોલ્યુશન બોર્ડ દ્વારા કરાઈ કાર્યવાહી કડક કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ
એએમસી/AMCના રેઢિયાળ તંત્રનો વધુ એક દાખલો લાંભા વોર્ડમાં અધિકારીઓ ની રાહ જોતું બિલ્ડીંગ 9-9 વર્ષ વીત્યા છતાં ના આવ્યા અધિકારી 2014 માં લોકાર્પણ થી ખાઈ રહ્યું છે ધૂળ અધિકારીઓને યાદ જ નથી આ બિલ્ડીંગ ? લેન્ડ ફિલ્ડ સાઈટ માટે બનાવવામાં આવ્યું હતું કચરાના એકમો પર રાખવાની હતી નજર પ્રજાના કરોડો રૂપિયા નો થઇ રહ્યો છે વ્યય
ગૌ ટેક એક્સ્પો/રાજકોટઃ ગૌ ટેક એક્સપો આવ્યું વિવાદમાં ઉદ્ધાટન થાય તે પહેલા શરૂ થયો વિવાદ સોશિયલ મીડિયામાં એક પત્ર થયો વાયરલ ગૌ-ટેક કમાણી કરવા માટે આયોજન કરાયાનો ઉલ્લેખ એકપણ પશુપાલકોને મફતમાં સ્ટોલ નથી આપ્યા 200 જેટલા સ્ટોલ જેમાં એક સ્ટોલના લેવાયા રૂપિયા સ્ટોલના 1 થી 2 લાખ રૂપિયા રકમ રાખી મોટી મોટી કંપની સ્ટોલ બુક કરવામાં આવ્યા ડૉ. વલ્લભ કથીરીયા સામે ગંભીર આક્ષેપ કર્યા ગૌ અયોગમાં ચેરમેન ત્યારે સહાયમાં કમિશન લીધાનો આક્ષેપ
નવી સંસદનું ઉદઘાટન/દેશના નવા સંસદ ભવનનું ઉદ્ધાટન 28 મે ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન PM મોદી અને ઓમ બિરલા કરશે ઉદ્ધાટન લોકસભા અધ્યક્ષ છે ઓમ બિરલા 28 મે સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરાશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ આપી શકે અભિનંદન સંદેશો અનેક અગ્રણી હસ્તીઓને અપાયું આમંત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના CMને આમંત્રણ વર્તમાન સાંસદને પણ અપાયું આમંત્રણ સંસદ ભવનના આર્કિટેક્ટને પણ આમંત્રણ ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર્સને પણ આમંત્રણ