કમોસમી વરસાદ/રાજકોટ જિલ્લાના ગોંડલમાં પડ્યું માવઠું વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદ ચોરડી અને જામવાડી સહિતના ગામોમાં માવઠું તોફાની વરસાદને લીધે ખેડૂતો મુશ્કેલીમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જુવાર અને બાજરી સહિતના પાકને નુકસાન
સીએમ સિદ્ધારામૈયાની શપથ/કર્ણાટક: સિદ્ધારમૈયા આજે લેશે CM પદની શપથ સિદ્ધારમૈયા કર્ણાટકના 30માં મુખ્યમંત્રી બનશે 20થી વધુ ધારાસભ્ય લઇ શકે છે શપશ સિદ્ધારમૈયા 2013થી 2018 રહી ચુકયા છે સીએમ
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/અમિત શાહનું જામનગરમાં આગમન મોડી રાત્રે એરફોર્સ પર સ્વાગત કરાયું ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કર્યો રાત વાસો આજે સવારે 11 કલાકે દ્વારકા જવા રવાના થશે જગત મંદિરે દર્શન અને પૂજા અર્ચન કરશે શંકરાચાર્ય મઠ ખાતે સંતો સાથે મુલાકાત કરશે કેન્દ્રીય ગૃહ સચિવ અને BSFના DG રહેશે હાજર જામનગર આવી અમદાવાદ જવા રવાના થશે
ભરતીના પાણીમાં તણાયા/ભરૂચના ગંધાર દરિયામાં 6 સહેલાણી તણાયા દરિયામાં ભરતીનું પાણી આવતા તણાયા 6 લોકો 6 માંથી 5 નું ડૂબી જવાથી મોત થયાના અહેવાલો 2 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા મૃત્યુ પામેલા પાંચેય વાગરાના મુલેર ગામના રહેવાસી એક વ્યકિતની શોધખોણ હજી ચાલુ રખાઇ
નવો તાલુકો/સુરતને છઠ્ઠો તાલુકો મળશે શહેરી વિસ્તારમાં નવો તાલુકો જાહેર કરાશે અબ્રામા માટે રાજ્ય સરકારનો સૈદ્ધાંતિક નિર્ણય મહેસુલ વિભાગ નોટિફિકેશન બહાર પાડશે
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહ ગુજરાતના પ્રવાસે ગુજરાતમાં શાહના અનેકવિધ ક્રાર્યક્રમ આજે સવારે દ્વારિકાધીશના દર્શન કરશે સવારે 11.30 કલાકે દર્શન અને પૂજા કરશે કોસ્ટલ પોલીસિંગની કચેરીનું ખાતે મુહૂર્ત કરશે ગાંધીનગરમાં પણ યોજાશે અનેક કાર્યક્રમ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે 1 ડિગ્રી વધશે, 3 દિવસ બાદ ફરી 1 ડિગ્રી ઘટશે પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાય છે પશ્ચિમ દિશાના પવનથી ભેજનું પ્રમાણ વધ્યું પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલ દક્ષિણ દિશાથી વાદળ આવી રહ્યા છે
2000 note/નોટબંદી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, દેશભરમાંથી 2000ની ચલણી નોટો પાછી ખેંચાશે, હવેથી RBI 2 હજારની એકપણ નવી નોટો બહાર નહિ પાડે, દેશભરમાંથી 2000ની નોટો પરત ખેંચવાનું એલાન, બજારમાં હાલ જેટલી નોટો છે તે માન્ય ગણાશે, 30 સપ્ટે. 2023 સુધી જ માન્ય રહેશે 2000ની નોટ
Breaking News/આજે શનિ જયંતિ, રાજ્યના અનેક મંદિરોમાં પૂજા ભાણવડના હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ શનિ મંદિરે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા શનિદેવની જન્મ ભૂમિ છે ભાણવડનું હાથલા ગામ અતિ પૌરાણિક શનિ મંદિર છે હાથલા ગામે ભક્તો દર્શન સાથે પનોતીની વિધિ પણ કરાવે છે પૌરાણિક શનિદેવના દર્શન કરવા દુરદુરથી આવે છે યાત્રાળુઓ
Breaking News/સુરત LCBએ કર્યો ઈન્ડો કોલસાની ચોરીનો પર્દાફાશ હાઇવે પર પસાર થતી ટ્રકના ડ્રાઇવર સાથે મળી કરતા ચોરી અંદાજિત 61 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝબ્બે ઇન્ડોનેશિયાથી આયાત કરાય છે ઈન્ડો કોલસો હજીરા પોર્ટ ખાતે ઈન્ડો કોલસો સપ્લાય કરવામાં આવે છે ઈન્ડો કોલસો, કાળી માટી, લોડર મશીન, ટ્રક જપ્ત કરાયા