Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે 20 મેના રોજ અમિત શાહ ઓખાની કરશે મુલાકાત ને. એકેડેમી ઓફ કોસ્ટલ આયોજિત ભૂમિ પૂજનમાં રહેશે ઉપસ્થિત કચ્છના જખૌ ખાતે પોસ્ટલ આઉટપુટનું કરશે ઉદ્ઘાટન 164 કરોડના ખર્ચે બન્યા છે પોસ્ટલ ચોકી અને આઉટ પોસ્ટ 18 પૈકી 5 પોસ્ટલ આઉટ પોસ્ટનું અમિત શાહ કરશે ઇ-લોકાર્પણ BSF દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
Breaking News/બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ વધુ એક વિવાદ ગુ.હાઈકોર્ટના વકીલ કે.આર કોષ્ટીએ લખ્યો પત્ર રાજ્યના DGP અને પોલીસ કમિશનરોને લખ્યો પત્ર અમદાવાદ, સુરત અને રાજકોટના કમિશનરોને લખ્યો પત્ર ત્રણેય શહેરોમાં યોજાનાર દિવ્ય દરબારોને લઈ લખાયો પત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે દિવ્ય દરબાર દરમિયાન વૈમન્સ્ય ફેલાય તેવી સંપૂર્ણ શક્યતાઓ પોલીસ ત્રણેય દરબારોના આયોજકો સાથે બેઠક કરી બાંહેધરી લે ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ગેરબંધારણીય, વિવાદાસ્પદ નિવેદન ન આપે તે માટે આયોજકો પાસેથી બાંહેધરી લેવામાં આવે: વકીલ કોષ્ટી અગાઉ સુપ્રીમકોર્ટે પણ હેટ સ્પીચ પર કાર્યવાહી કરવા કર્યો છે હુકમ અધિકારીઓને કોઈ ફરિયાદ વિના પણ સુઓમોટો કરવા કર્યો છે હુકમ
Breaking News/દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક અકસ્માત ટોલપ્લાઝા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત બંને વાહન ધડાકાભેર અથડાતા રીક્ષાનો કચ્ચરઘાણ અકસ્માતમાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
Breaking News/નવસારીઃ કાર અને બાઈક વચ્ચે અકસ્માત ગણદેવી રોડ પર અરડા ગામ પાસે અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત પૂર ઝડપે આવતા બાઈક ચાલકે ગુમાવ્યો કાબુ કાબુ ગુમાવતા સામેથી આવતી કાર સાથે અથડાયો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/રાજકોટ:ભાજપના યુવા પ્રમુખ પર હુમલો રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામની ઘટના ભાજપ યુવા પ્રમુખ હાર્દિક રામાણી ઉપર હુમલો 8 જેટલા શખ્સો દ્વારા કરાયો હુમલો 2400 રૂપિયાનો હપ્તો ભરવા બાબતે કરાયો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ભાયાવદર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
Breaking News/જૂનાગઢ:ગેસ્ટ હાઉસમાં આધેડનો આપઘાત કાળવા ચોક પાસે આવેલ ગેસ્ટ હાઉસની ઘટના દ્વારકાના બીપીન વિઠલાણીએ કર્યો આપઘાત આપઘાતનું કારણ અકબંધ પોલીસ પહોંચી ઘટના સ્થળે આપઘાત મામલે પોલીસે હાથ ધરી તપાસ
Breaking News/પાલનપુરમાંથી ઝડપાયેલા ખાતર કૌભાંડનો મામલો ખેડૂતોના હક્કનું ખાતર બારોબાર સગેવગે કરાયું સરકારી સબસીડીવાળું ખાતર બારોબાર સગેવગે ખાતર ખાનગી એકમોને કરાયું વેચાણ જગાણા નજીક ગોડાઉનમાંથી કટ્ટા જપ્ત પોલીસે 300 જેટલા સબસીડીયુક્ત ખાતરના કટ્ટા કર્યા જપ્ત
Breaking News/સુરતઃ 30 લોકો એક સાથે ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા પહોંચ્યા શહેરમાં એક જ પરિવારના 30 લોકો ઇન્જેક્શન લેવા પહોંચ્યા પરિવારની યુવતીનું શ્વાન કરડવાથી થયું હતુ મોત છ માસ પહેલા કુતરાએ બચકા ભર્યા હતા સિવિલ હોસ્પિ. ખાતે ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા
Breaking News/પોરબંદરઃ જમીનના ઝઘડામાં ફાયરિંગ ફાયરિંગની ઘટનામાં એકનું મોત નેરી ખોદવા બાબતે બે ખેડૂતો વચ્ચે બબાલ પાડોશી ખેડૂતે કાકા અને ભત્રીજા પર કર્યું ફાયરિંગ ફાયરિંગ કરતા કાકાનું મોત, ભત્રીજો ગંભીર પોરબંદરના બખરલા ગામમાં અરેરાટી બોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/કોંગ્રેસના સિનિયર નેતા હસમુખ પટેલનું નિધન માધવસિંહ સોલંકી સરકારમાં હતા શિક્ષણ પ્રધાન કોંગ્રેસ સંગઠનમાં હસમુખ પટેલનું મોટું યોગદાન