Breaking News/છોટાઉદેપુરઃ યુવકે કર્યો આપઘાત સો.મીડિયામાં વિડીયો પોસ્ટ કરી આપઘાત કર્યો બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલ ઝંપલાવ્યું બહેન અને જીજાજીને ગણાવ્યા આપઘાતના જવાબદાર ઘટનાના બે દિવસ કેનાલમાંથી મળ્યો મૃતદેહ બમકોઈ ગામ પાસે કેનાલમાંથી મળ્યો મૃતદેહ બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/બાગેશ્વર સેવા સમિતી અને ડો.પીપળીયાનું સમાધાન પરષોતમ પીપળીયાએ ઉઠાવ્યા હતા અનેક સવાલો બાગેશ્વર સેવા સમિતીએ પીપળીયા સાથે કરી મુલાકાત
Breaking News/IAS એસ.કે.લાંગાની મુશ્કેલીમાં વધારો ગાંધીનગર નિવૃત્ત કલેક્ટર એસ.કે.લાંગા સામે ફરિયાદ ગાંધીનગર સેક્ટર 7 પો.લીસ સ્ટે.માં દાખલ ગુનો કાર્યકાળ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવ્યાનો આરોપ જમીન પ્રકરણમાં નુક્સાન પહોંચાડવાનો આરોપ સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ તત્કાલિન RAC અને તત્કાલિન ચીટનીસ સામે ફરિયાદ જમીન પ્રકરણની ઇન્કવાયરીના અંતે દાખલ થયો ગુનો એસ કે લાંગા સામે અગાઉ પણ એક ફરિયાદ થઈ
Breaking News/વડોદરાઃ વધુ એક બ્રિજની દીવાલ જોખમી વાઘોડિયા રોડ ક્રોસિંગ બ્રિજ બન્યો જોખમી બ્રિજની રેલિંગ દીવાલ અલગ થઈ ગઈ દીવાલના એક્સપાનનો એક ભાગ છુટ્ટો હાઇવે ઓથોરિટીની જવાબદારીમાં આવે છે બ્રિજ
Breaking News/પ્રફુલ પાનસેરિયાએ શ્રમિકોનું કર્યુ સન્માન શિક્ષણમંત્રીએ શ્રમિકોની કરી મુલાકાત ડેનેજ લાઈનની કામગીરી કરનાર શ્રમિકોનું સન્માન શ્રમિકોને શાલ ઓઢાવી કરાયુ સન્માન કામરેજ ચાર રસ્તાની પાણી ભરાવાની સમસ્યા ડ્રેનેજ લાઈનની કામગીરી યથાવત
યુવકનો મૃતદેહ મળ્યો/વડોદરાઃ શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ ડભોઇના લિંગસ્થડી ગામમાં સીમની ઘટના ગત રાત્રે દૂધ લેવા માટે નીકળેલ શ્રમિકનો મૃતદેહ વહેલી સવારે પરત ન ફરતા પોલીસે શોધખોળ હાથ ધરી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
બાલાજી મંદિર વિવાદ/રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની પ્રેસ બાલાજી મંદિર મુદ્દે કલેકટરની પ્રેસ કોન્ફ. સમગ્ર મામલે કલેક્ટર દ્વારા રૂબરૂ તપાસ કરી બાંધકામ અંગે કલેકટરનું નિવેદન સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં કમિટી બનાવેલ કમિટીનો રીપોર્ટ આવ્યોઃ કલેક્ટર બંને પક્ષને સાંભળવામાં આવશેઃ કલેક્ટર બંને પાર્ટીને નોટિસ આપી છેઃ કલેક્ટર ગઈકાલે રૂબરૂ સ્થળ મુલાકાત પણ લીધીઃ કલેક્ટર નિયમ ભંગ અંગે તપાસ ચાલુ છેઃ કલેક્ટર HCના નિર્દેશ મુજબ આગામી સપ્તાહે નિર્ણય જાહેર કરીશું જૂનું પ્રોપર્ટી કાર્ડ જોયું અને તપાસ્યુ છે તે અંગે આગળ નિર્ણય લેવાશે
સિદ્ધપુરમાં યુવતી ગુમ/સિદ્ધપુરમાં યુવતી ગુમ થવા મામલે રેલી 11 દિવસ પહેલા યુવતી થઈ હતી ગુમ પિતાએ હત્યા થઈ હોવાની આશંકા કરી વ્યક્ત સિંધી સમાજ સહિત હિન્દૂ સમાજે શહેરમાં રેલી યોજી રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર આવેદનપત્ર બાદ હિન્દૂ સમાજ પહોંચ્યો કેબિનેટ મંત્રી પાસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને કરી રજુઆત બલવંતસિંહ રાજપુતે આગેવાનોને ન્યાય અપાવવાની આપી ખાતરી
સિદ્ધારામૈયા મુખ્યપ્રધાન/કર્ણાટકના CMનું નામ જાહેર સિદ્ધારમૈયા કર્ણાટકના નવા CM ડી.કે. શિવકુમાર કર્ણાટકના ડે.CM 20 મે ના રોજ યોજાશે શપથવિધિ કાર્યક્રમ 20 મે એ બપોરે 12.30 કલાકે શપથ વિધિ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ/ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇ મોટા સમાચાર 25મેથી 5 જૂનની વચ્ચે આવી શકે છે પરિણામ ધો.12 બાદ ટુંક સમયમાં ધો.10નું પરિણામ પણ જાહેર કરાશે