ગરમીમાં વધારો/આગામી 4 દિવસ રહેશે આગ ઓકતી ગરમી રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા હોવાથી ગરમી વધશે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદરમાં હીટવેવની આગાહી અમદાવાદમાં આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ
સુપ્રીમ-શિંદે/મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનું શાસન જશે કે રહેશે? આજે સુપ્રીમ કોર્ટ આપશે ફેસલો પાંચ જજની બંધારણીય બેન્ચ આપશે ચુકાદો શિંદે જૂથના MLA ગેરલાયક ઠરે તો થઇ શકે ઉથલપાથલ 16 MLA ગેરલાયક ઠરે તો થઇ શકે ઉથલપાથલ
હવામાનની આગાહી/આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની આગાહી વરસાદની કોઈ સંભાવના નહીં, વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં ઘટાડો નહીં થાય, 1 થી 2 ડિગ્રી વધી શકે ઉત્તર પૂર્વના પવનો હોવાથી ગરમ પવન આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હિટવેવની આગાહી ઉત્તર ભારતમાં તાપમાન 42 થી 43 ડિગ્રી માનવીથી લઇ પશુ, વૃક્ષો માટે ચિંતાની સ્થિતિ સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવા સલાહ અમદાવાદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે
Breaking News/વડોદરા:કારેલીબાગમાં ઝાડીઓમાં આગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ લાગી આગ વિશ્વામિત્રી કોતરમાં લાગેલી આગથી અફડતફડી આગને પગલે હોસ્પિટલ ખાલી કરવામાં આવી હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ
Breaking News/અમદાવાદ:બાપુનગરમાં ભીષણ આગ 1 કિમી સુધી આગના ગોટેગોટા દેખાયા વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ ફટાકડાની દુકાનોમાં લાગી ભીષણ આગ
Breaking News/દાહોદ:પોક્સો કેસમાં આરોપીને ફાંસીની સજા દુષ્કર્મ અને હત્યાંના કેસમાં આરોપીને સજા કૌટુંબિક મામાએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું દુષ્કર્મ ગુર્જાયા બાદ હત્યા કરી દીધી હતી
Breaking News/અમદાવાદમાં ગરમીના પારો આસમાને ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ ગરમીનો પારો 42 ડીગ્રીએ પહોંચ્યો મોટાભાગના રોડ રસ્તાઓ સુમસામ
Breaking News/અમદાવાદઃ બાલાજી અઘોરા મોલના માલિકની દાદાગીરી વહીસલ બ્લોઅર પર કરાવ્યો જાન લેવા હુમલો બીનીતા શાહે હુમલો કરાવ્યાનો આક્ષેપ હુમલાખોરોએ ફરિયાદીને આપી ધમકી બીનીતાબેનને હેરાન કરશો તો મર્ડરની આપી ધમકી બે અજાણ્યા શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો ફરિયાદી તેજસ પટેલને થયા, પહોંચી ગંભીર ઇજા અગાઉ અનેક કૌભાંડમાં બાલાજી ગ્રુપનું આવ્યું છે નામ CBI અને HCમાં પણ આ મામલે થઈ છે ફરિયાદ ફરિયાદી તેજસ પટેલ ને જાન નું જોખમ વધ્યું
શિક્ષણ વિભાગની બેઠક/ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક આચાર્ય પસંદગી સમિતિની યોજાઈ બેઠક બેઠકમાં આચાર્યની ભરતી મામલે ચર્ચા આચાર્યની ખાલી જગ્યાઓ માટે ચર્ચા અંદાજીત 5400 શાળાઓમાં આચાર્યની ઘટ