Breaking News/ વડોદરા:કારેલીબાગમાં ઝાડીઓમાં આગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ લાગી આગ વિશ્વામિત્રી કોતરમાં લાગેલી આગથી અફડતફડી આગને પગલે હોસ્પિટલ ખાલી કરવામાં આવી હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

Breaking News