ફૂડ પોઇઝનિંગ/અમરેલીઃ રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝન અંદાજિત 150 થી વધુ લોકોને થઇ અસર લગ્ન પ્રસંગે જમણવાર બાદ તબિયત લથડી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
માનહાનિનો કેસ/અમદાવાદઃ તેજસ્વી યાદવ વિરૂદ્ધ માનહાનિનો કેસ મેટ્રો કોર્ટમાં સમગ્ર મામલે હાથ ધરાશે સુનાવણી તેજસ્વી યાદવ છે UPના ડેપ્યુટી સીએમ ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં હાથ ધરાશે સુનાવણી મેટ્રો કોર્ટમાં કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ
કર્ણાટક ચૂંટણી/કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત 10 મે ના રોજ યોજાશે ચૂંટણી તમામ પક્ષો જનતાને રિઝવવાના પ્રયાસ કરશે
અકસ્માત/કેરળઃ મલપ્પુરમાં નાવ પલટવાની ઘટના નાવ પલટી જતા 21 લોકોના મોત નાવમાં સવાર હતા 40 લોકો તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું PM રાહત ફંડમાંથી વળતરની જાહેરાત મૃતકના પરિવારને 2-2 લાખ વળતરની જાહેરાત
લાંચ/દાહોદ: જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયો શિક્ષક પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો બદલી કરાવા એક લાખની લાંચ માંગી હતી જિલ્લા શિક્ષણાધિકારી મથુર પારેખ ઝડપાયો એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયો
તલાટીની પરીક્ષા/હસમુખ પટેલે બાજીમારી, નિર્વિવાદ રીતે પરીક્ષા પૂર્ણ પરીક્ષાના વિઘ્નહર્તા બન્યા ગુજરાતી IPS હસમુખ પટેલ ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી થયા અભિભૂત તલાટીની પરીક્ષાના 8.50 લાખ ઉમેદવારોની કસોટીમાં ખરા ઉતાર્યા કોન્સ્ટેબલથી લઈ IG કક્ષાના અધિકારી તમામ જવાબદારી સંભાળી
ફૂડ પોઇઝનિંગ/અમરેલી:રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગ 200થી વધુ લોકોને ફૂડપોઇઝનિંગની અસર લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની ખાધી હતી 2500 લોકોનુ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું દર્દીઓ ને સારવાર માટે ખસેડવામાં આવ્યા આરોગ્ય વિભાગ ઘરે ઘરે પોહચી સર્વેના આદેશ
તલાટીની પરીક્ષા/રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ તૈયારીઓ કરનાર માટે પેપર સરળ હતું: ઉમેદવાર રાજ્યના 30 જિલ્લાના 2694 કેન્દ્ર પર પરીક્ષા પૂર્ણ અમુક ઉમેદવારોને પરીક્ષામાં સમય ખૂટ્યો: ઉમેદવાર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોને રાહત પ્રશ્નપત્ર લાંબુ પરંતુ સરળ હોવાનો ઉમેદવારોનો દાવો અત્યાર સુધી પરીક્ષામાં કોઈ ગેરરીતિના અહેવાલ નહિ પરીક્ષા શાંતિપૂર્ણ પુરી થતા પૂજા કરાઈ GPSSBની ઓફિસમાં પૂજા કરાઈ
યુવકનો મૃતદેહ મળી આવ્યો/કામરેજના કઠોર ગામે યુવકનો મૃતદેહ મળી આવ્યો માન સરોવર સોસા.ના A/11 એપાર્ટ. પાસેથી મળ્યો મૃતદેહ લિફ્ટના ખાડામાં ભરાયેલ પાણીમાંથી મળી આવ્યો મૃતદેહ મૃતક યુવકનું નામ દિવ્યેશ હાથીયા હોવાનું સામે આવ્યું ક્યાં કારણોસર યુવકનું મોત થયું તેનું કારણ હજુ અકબંધ ગત 5 તારીખે યુવકના ગુમ થયાની નોંધાઈ હતી ફરિયાદ સુરતના કામરેજ પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ કામરેજ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા