કમોસમી વરસાદ/જામનગર:વહેલી સવારથી કમોસમી વરસાદ શહેર તેમજ તાલુકા પંથકમાં કમોસમી વરસાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં જામનગર:વહેલી સવારથી કમોસમી વરસાદ
કમોસમી વરસાદ/અરવલ્લીમાં વરસાદ બાદ યાર્ડમાં નુકશાન ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી વેપારીઓએ જણસ બચાવવા માલ ખસેડ્યો પવન અને ગાજવીજ સાથે પડયો હતો વરસાદ અરવલ્લીમાં વરસાદ બાદ યાર્ડમાં નુકશાન
કમોસમી વરસાદ/ભાવનગર: મહુવામાં કમોસમી વરસાદ મહુવાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ માળીયા, સથરા, ખરેડ, નાના જાદરામાં વરસાદ કુંભણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ભાવનગર: મહુવામાં કમોસમી વરસાદ
કમોસમી વરસાદ/બગસરા પંથકમાં પણ કમોસમી વરસાદ સવારથી અનેક ગામોમાં વરસાદી માહોલ ઝરમર વરસાદ તો ક્યાંક વરસાદના છાંટા અનેક ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ બગસરા પંથકમાં પણ કમોસમી વરસાદ
જીએસટી દરોડા/સુરત:વરાછામાં GST દરોડા મામલો 7થી વધુ પેઢી પર જીએસસટીએ દરોડા પાડ્યા હતા બોગસ એક્સપોર્ટ કરનારાઓની યાદી તૈયાર કરાઇ ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ હાલ નિશાના પર છે લેસ અને ટેક્સટાઇલ પાર્ટ્સના વેપારીઓ સાણસામાં
પાણીની મેઇન લાઇનમાં ભંગાણ/વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો વગર વરસાદે રોડ પર ભરાયા પાણી વોર્ડ 13માં SRP કોલોની પાસે ભંગાણ GEB ની કામગીરી સમયે ભંગાણ સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેનો આક્ષેપ સતત બીજા દિવસે પાણીનો થઈ રહ્યો છે વેડફાટ 30 હજાર લોકોને આજે પીવાનું પાણી નહિ મળ્યું
કમોસમી વરસાદ/જામનગર: જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ લાલપુર પંથકમાં વહેલી સવારમાં વરસાદ નાંદુરી, ગોદાવરીમાં ધોધમાર કમોસમી વરસાદ ખેતરો બહાર પાણી નીકળ્યા, વોકળા બે કાંઠે પશુઓના ચારા અને બાજરીના પાકને નુક્સાની
કમોસમી વરસાદ/ગીરસોમનાથના ઉનામાં કમોસમી વરસાદ ઉના, ગીર ગઢડામાં મોડી રાતથી વરસાદ કમોસમી વરસાદથી પાકને વ્યાપક પણે નુકસાન કેસર કેરીમાં લાખો રૂપિયાનું નુકસાન
કમોસમી વરસાદ/ભાવનગર શહેરમાં વાતાવરણમાં આવ્યો પલ્ટો અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ ભારે પવન સાથે વરસાદ શરૂ કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતા વધી ભાવનગર શહેરમાં વાતાવરણમાં આવ્યો પલ્ટો
કમોસમી વરસાદ/સાબરકાંઠા:જીલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ જિલ્લામાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ 24 કલાકમાં નોંધાયેલ વરસાદ