Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/મોદી અટક બદનક્ષી કેસ રાહુલ ગાંધીના વકીલની કોર્ટમાં દલિલ રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઈ અમે કન્વિક્શન પર સ્ટેની માગ કરી રહ્યા છીએ રાહુલ ગાંધીની હાઇકોર્ટમાં રિવિઝન પિટિશન પિટિશનમાં અભિષેક મનુ સંઘવીની HCમાં રજૂઆત નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા રજૂઆત

આગ/વડોદરા:ભૂંગળા બનાવતી ફેકટરીમાં આગ ખોડિયારનગરમાં ફેકટરીમાં લાગી આગ આગથી ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી વડોદરા:ભૂંગળા બનાવતી ફેકટરીમાં આગ

હાસ્યાસ્પદ બોર્ડ/અમદાવાદ:ઝોનલ કચેરીમાં લાગ્યું હાસ્યાસ્પદ બોર્ડ નારણપુરા સબ ઝોનલ કચેરીમાં હાસ્યાસ્પદ બોર્ડ કર્મચારી રજા પર હોવાથી વિભાગ બંધ કર્મચારી રજા પર હોવાથી નહિ થાય કામગીરી અરજદારોને એક દિવસ માટે ખાવા પડશે ધક્કા એક કર્મચારી માટે વિભાગ બંધ રહે તે કેટલું યોગ્ય..? જન્મ મરણ વિભાગનું કામ આજે નહિ થાય

કૌભાંડ/આણંદ:ધર્મજમાં રાજકીય ઘમાસાણ સર્જાયું ધર્મજના મહિલા સરપંચને કરાયા સસ્પેન્ડ ઉપસરપંચને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ માટી પુરાણનો ગોટાળો આવ્યો સામે 22 લાખથી વધુનો ગોટાળો સામે આવ્યો

બાળકનું મોત/સુરત: 5 વર્ષના બાળકનું ન્યૂમોનિયાથી મોત ઉધના વિસ્તારના બાળકનું ન્યૂમોનિયાથી મોત બાળકને છેલ્લા 8 દિવસથી નિમોનિયા થયો હતો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો સારવાર દરમ્યાન બાળકનું મોત થયું

ફીમાં જંગી વધારો/વડોદરા:M.S યુનિ.ફીમાં કરાયો જંગી વધારો 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો કરાયો સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાનો લેવાયો નિર્ણય 50 હજાર વિદ્યાર્થીઓ પર રૂપિયા 8 કરોડનો બોજ

કમોસમી વરસાદ/પોરબંદર:શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણમાં પલટો વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં પોરબંદર:શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ

કમોસમી વરસાદ/જામનગર:વહેલી સવારથી કમોસમી વરસાદ શહેર તેમજ તાલુકા પંથકમાં કમોસમી વરસાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં જામનગર:વહેલી સવારથી કમોસમી વરસાદ

કમોસમી વરસાદ/ભાવનગર: મહુવામાં કમોસમી વરસાદ મહુવાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ માળીયા, સથરા, ખરેડ, નાના જાદરામાં વરસાદ કુંભણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ભાવનગર: મહુવામાં કમોસમી વરસાદ

કમોસમી વરસાદ/ખેડબ્રહ્મામાં આજે ફરીથી વરસાદની એન્ટ્રી સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ વડાલીમાં 8 મી.મી, ખેડબ્રહ્મા 12 મી.મી. વરસાદ સતત ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ શહેરીજનોને ગરમીથી મળી મોટી રાહત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy