બાળકનું મોત/ સુરત: 5 વર્ષના બાળકનું ન્યૂમોનિયાથી મોત ઉધના વિસ્તારના બાળકનું ન્યૂમોનિયાથી મોત બાળકને છેલ્લા 8 દિવસથી નિમોનિયા થયો હતો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો સારવાર દરમ્યાન બાળકનું મોત થયું

Breaking News