કૌભાંડ/ આણંદ:ધર્મજમાં રાજકીય ઘમાસાણ સર્જાયું ધર્મજના મહિલા સરપંચને કરાયા સસ્પેન્ડ ઉપસરપંચને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ માટી પુરાણનો ગોટાળો આવ્યો સામે 22 લાખથી વધુનો ગોટાળો સામે આવ્યો

Breaking News