Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ભાજપ મિડિયા સેલ દ્વારા CPR ટ્રેનીંગ પ્રદેશ અધ્યક્ષ C.R PATIL રહ્યા હાજર સીપીઆર તાલિમ કેમ્પનુ કરાયુ હતુ આયોજન

Breaking News/દીવ:ગંગેશ્વર પાસેથી પર્યટકનો મૃતદેહ મળ્યો ખીણમાંથી પર્યટકનો મૃતદેહ મળી આવ્યો પોલીસ,ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ગંગેશ્વર મંદિર નજીક ખીણોમાંથી મૃતદેહ મળ્યો ખીણ પરથી અકસ્માતે નીચે પડયાનું અનુમાન

Breaking News/રખડતા ઢોર, ખરાબ રોડ મુદ્દે HCમાં સુનાવણી AMCએ રોડ રસ્તા મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કર્યો બિસ્માર રોડની કામગીરી પૂર્ણનો AMCનો દાવો મોટા ભાગની ખરાબ રોડની કામગીરી પૂર્ણ રખડતા ઢોર મુદ્દે AMC નવી નીતિ બનાવશે AMCએ નવી નીતી બનાવવા કોર્ટમા કરી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ નવી નીતિ જાહેર કરાશે ઢોરનો ત્રાસ યથાવત હોવાનો કોર્ટમાં AMCનો સ્વીકાર રાજ્ય સરકાર આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરશે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી

Breaking News/રાજયમાં ફરી કમોસમી વરસાદની આગાહી કાળઝાળ ગરમી સાથે વરસાદ બનશે સંકટ 25 થી 28 એપ્રિલ સુધી વરસાદની આગાહી અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ રહેશે 26 એપ્રિલે અમદાવાદમાં રહેશે વરસાદ દક્ષિણ ગુજરાત કમોસમી વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડી શકે વેસ્ટર્ન ડિસ્ટરન્સને લીધે રહેશે કમોસમી વરસાદ

Breaking News/છોટાઉદેપુર જિ. સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા APMC ચેરમેન સનખેડા શિવુ ભાઈ જોડાયા ભાજપમાં બોડેલી APMCના ડિરેકટર ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા રાઠોડ ધર્મેન્દ્રસિંહ સૂરજસિંહ APMCના ડિરેક્ટર જોડાયા પટેલ યોગીનાબેન ચિરાગભાઈ જોડાય ભાજપમાં રાઠવા મીનાક્ષીબેન જોડાયા ભાજપમાં કોગ્રેસના ખેડૂત સેલના પ્રમુખ જોડાયા ભાજપમાં

Breaking News/રાજકોટના બાલાજી મંદિર વિવાદનો મામલો કોન્ટ્રાક્ટર અને વિરોધ કરનારા વચ્ચે બોલાચાલી પોલીસ કોન્ટ્રાક્ટરને રિક્ષામાં મોકલવામાં આવ્યા બાલાજી મદિરમાં ભારે ઝપાઝપીના દ્રશ્યો

Breaking News/યુવરાજસિંહના સમર્થનમાં કરણી સેના કરણી સેના અગ્રણી જે.પી.જાડેજાનું નિવેદન ભરતીઓમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ કરે યુવરાજસિંહનો અવાજ દબાવવા તેની ધરપકડ કરાવી કલેક્ટર, મામલતદારને આવેદન અપાશે 26 એપ્રિલે આવેદન આપવામાં આવશે

Breaking News/માળિયા ને. હાઈવે પર ફાયરિંગની ઘટના મોડી રાત્રીના ફાયરીંગની ઘટના બંધ હોટલના ગ્રાઉન્ડમાં હવામાં ફાયરિંગ સફીર મોવારની હોટલના ગ્રાઉન્ડની ઘટના કેટલાક શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ સફીર મોવારે જુસબ, હૈદર સહીત 7 સામે ફરિયાદ ટ્રકના રીપેરીંગ કામ બાબતે બોલાચાલી બોલાચાલી બાદ થયું હવામાં ફાયરિંગ માળિયા પોલીસે ફરિયાદ નોંધી

Breaking News/અંબાજી ગુજરાત વિરોધ પક્ષના નેતા પહોંચ્યા પુષ્પ વર્ષા સાથે અમિત ચાવડાનું સ્વાગત શક્તિપીઠ ખાતે અમિત ચાવડા મનાવશે જન્મદિવસ અમિત ચાવડા અંબાજીમાં કરશે ધ્વજા રોહણ સૌની સુખ શાંતિ, સલામતી માટે કરશે ધ્વજા રોહણ જગદીશ ઠાકોર સાથે આગેવાનો પહોંચ્યા અંબાજી

Breaking News/રાજકોટના બાલાજી મંદિરને લઇને વિવાદ પૌરાણિક શાળા સ્વામિનારાયણ મંદિરને સોંપી કરણસિંહજી હાઇસ્કૂલના સંચાલન માટે સોંપી હતી ગ્રાઉન્ડમાં મંદિરનું બાંધકામ કરી દેવાયું શરૂ બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચો.મી. હતી કરણસિંહજી હાઇસ્કુલ પા 13 હજાર ચો.મી. જગ્યા જેમાં હવે બાંધકામ કરી દેવામાં આવ્યું શરૂ બાલાજી મંદિરને શાળાનું સંચાલન માટે સોંપી હતી 12 જેટલી શરતોને આધારે સોંપાવામાં આવી હતી પૂર્વ મંજૂરી વગર બાંધકામની શરત હોવા છતાં બાંધકામ હયાત જગ્યાને તોડવાની શરત છતાં બે રૂમ તોડી પાડ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy