કમોસમી વરસાદ/રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે કમોસમી વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીથી કોઈ રાહત નહીં કાળઝાળ ગરમીનો વરતારો રહેશે યથાવત
ગેસનો બાટલો ફાટ્યો/તારાપુરના જલ્લામા ગેસનો બાટલો ફાટ્યો બોટલ ફાટતા ઘર અને ઘરવખરી બળીને ખાખ ઈદના દિવસે મુસ્લિમ પરિવાર પર આવી આફત ચ્હા બનાવવા જતાં અચાનક ગેસની બોટલ ભભૂકી ઊઠી બોટલ ફાટતા વીકરાળ આગે પતરાના ઘરને લપેટમાં લીધું ઘર,ઘરવખરી, પૈસા બધુ જ બળીને ખાખ પાંચ સભ્યોના પરિવારની થયો બચાવ
કોરોનાના નવા કેસો/ગુજરાતમાં કોરોનાના નવા 254 કેસ રાજ્યમાં કોરોનાના 6 દર્દી વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 75 કેસ વડોદરામાં નવા 37 કેસ સુરતમાં કોરોનાના 46 નવા કેસો ગાંધીનગરમાં 17 કેસો નોંધાયા મહેસાણામાં 10, અમરેલીમાં 8 વલસાડમાં 8, પાટણમાં 7 કેસ સાબરકાંઠામાં 7, ભરૂચમાં 6 કેસ ભાવનગરમાં 6, નવસારીમાં 5 કેસ આણંદમાં અને મોરબીમાં 4-4 કેસ કચ્છમાં 3, ગીર સોમનાથમાં 2 કેસ પંચમહાલ અને પોરબંદરમાં 2-2 કેસ રાજકોટમાં 3, જામનગરમાં 1 કેસ ખેડામાં કોરોનાનો 1 કેસ નોંધાયો
આત્મહત્યાનો પ્રયાસ કર્યો/રાધનપુરના રેલવે સ્ટેશન ખાતે મોટી જાનહાની ટળી પરિવારે કરી હતી સામુહિક આત્મહત્યાની કોશિષ પતિ પત્ની અને ચાર બાળકો પાટા પર સુઇ ગયા પાટા ઉપર સુઈ જઈને આત્મહત્યાની કરી કોશિષ રેલવે પોલીસનાં જવાનોએ તમામ લોકોને બચાવ્યા આર્થિક સંકડામણથી પરિવાર દુઃખી હોવાનું પ્રાથમિક અનુમાન
વિરોધ પ્રદર્શન/અમદાવાદ: NSUI દ્વારા વિરોધ પ્રદર્શન દાદા સાહેબ પગલાં પાસે વિરોધ પ્રદર્શન યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં દેખાવો 20થી વધારે કાર્યકર્તાઓની પોલીસ કરી અટકાયત
ગરમી-કમોસમી વરસાદ/રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે કમોસમી વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીથી કોઈ રાહત નહીં કાળઝાળ ગરમીનો વરતારો રહેશે યથાવત
નિરમા સ્કૂલની મનમાની/અમદાવાદ: નિરમા સ્કૂલની મનમાની DEOએ નિરમા સ્કૂલને ફટકારી નોટિસ, DEOની મંજૂરી વગર કર્યો હતો ફી વધારો ક્વાર્ટર ફીના નામે 30 થી 40 ટકા ફી ઉઘરાવી DEO દ્વારા નોટિસ બાદ ખુલાસામાં શાળા ગુનેગાર નિરમા સ્કૂલે અઠવાડીયામાં ફી આપવી પડશે પરત નિરમા સ્કૂલે વાલીઓને ફી પરત આપવી પડશે
અમદાવાદમાં પીરાણામાં આગ/અમદાવાદ:પીરાણામા લાગી ભયકર આગ કચરામાં લાગી ભયંકર આગ રોડ પર નાખવામાં આવે છે કચરો ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ ફાયરબ્રિગેડ દ્રારા મેજર કોલ જાહેર કરાયો
યુવરાજસિંહ/ભાવનગર:તોડકાંડમાં યુવરાજસિંહ ધરપકડ મામલો નીલમબાગ પોલીસ મથકમાં રખાયો હતો યુવરાજસિંહને યુવરાજસિંહને એસપી ઓફિસ ખાતે લવાયો એસપી ઓફિસથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ/મહેસાણા: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન યુવરાજસિંહની ધરપકડ મુદ્દે આપ્યું નિવેદન કોઈનું નામ નહિ લેવા કે બચાવવા જાઓ તો ફરિયાદ નોધાય પોલીસ પાસે પુરાવા હશે, સત્ય હશે તો તપાસ ચોક્કસ થશે ક્યાંકને ક્યાંક એમાં ખોટું થવાની સંભાવના છે યુવરાજસિંહે કરેલા આક્ષેપો મુદ્દે પૂછપરછ થશે