આત્મહત્યાનો પ્રયાસ કર્યો/ રાધનપુરના રેલવે સ્ટેશન ખાતે મોટી જાનહાની ટળી પરિવારે કરી હતી સામુહિક આત્મહત્યાની કોશિષ પતિ પત્ની અને ચાર બાળકો પાટા પર સુઇ ગયા પાટા ઉપર સુઈ જઈને આત્મહત્યાની કરી કોશિષ રેલવે પોલીસનાં જવાનોએ તમામ લોકોને બચાવ્યા આર્થિક સંકડામણથી પરિવાર દુઃખી હોવાનું પ્રાથમિક અનુમાન

Breaking News