Ahmedabad/
અમદાવાદ શહેરમાં કોરોનાએ મૂકી માઝા, કેસ વધતા વેક્સિન લેવા લોકોમાં જાગૃતિ, પાલડી ટાગોર હોલ ખાતે વેક્સિન લેવા ભીડ, સીનિયર સિટીઝનોની વેક્સિન લેવા કતાર, ગઈકાલે શહેરમાં કોરાનાના 614 કેસ નોંધાયા
