Breaking News/અમરેલી: વડીયામાં વાદળછાયું વાતાવરણ શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલ્ટો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત ભારે પવનના કારણે માટીની ડમરીઓ ઉડી
Breaking News/નવસારીમાં રખડતા શ્વાનનો આતંક જલાલપોરના એરૂ નજીકની ઘટના યુવાન પર શ્વાનોનું ટોળું તૂટી પડ્યું અલ્પેશ સાંવરિયાનામના યુવાન પર હુમલો હાથ, પીઠ, અને મોઢા પર શ્વાને બચકા ભર્યા
Breaking News/23 એપ્રિલે રાજ્યની 8 મનપામાં ટેટ-2ની પરીક્ષા ધો. 5 થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા સમાજવિદ્યા, ગણિત, વિજ્ઞાન અને ભાષાનું કોમન પેપર 2,65,791 ઉમેદવાર આપશે ગુજરાતી માધ્યમની પરીક્ષા 6113 ઉમેદવાર આપશે અંગ્રેજી માધ્યમની પરીક્ષા 4162 ઉમેદવાર આપશે હિન્દી માધ્યમની પરીક્ષા કુલ 2 લાખ 76 હજાર ઉમેદવાર આપશે પરીક્ષા 8 મનપાના 926 મકાનોના 9230 વર્ગખડોમાં લેવાશે પરીક્ષા
Breaking News/ધોરાજીમાં કમોસમી વરસાદ વરસાદથી ધોરાજી યાર્ડમાં જણસ પલળી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પલળી ડુંગળી,ધાણા, ઘઉં, કપાસ સહિતનાં પાકો પલડ્યા
Breaking News/ભાવનગર:ડમી કાંડમાં વધુ છની ધરપકડ આરોપીઓને કોર્ટમા લઇ જવાયા છ આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે
Breaking News/મહીસાગર:બાવના ડુંગર પર આગ લાગી લુણાવાડામાં ડુંગરમાં લાગી આગ અગમ્ય કારણોસર આગ લાગી ડુંગરાળ વિસ્તારમાં આગ ફેલાઈ ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી
Breaking News/આગઝરતી ગરમીમાં રાહતના સમાચાર ગાંધીધામમાં ભરબપોરે કમોસમી વરસાદ ગાંધીધામના અનેક વિસ્તારમાં વરસાદ ઓસલો સર્કલ,સુંદરપરીમાં વરસાદ પડયો રોડ પર પાણી ફરી વળ્યા
Breaking News/ભાવનગર:યુવરાજસિંહની પુછપરછ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા ડમીકાંડ મામલે યુવરાજ સિંહની પુછપરછ તોડકાંડ મામલે યુવરાજ સિંહની પુછપરછ તોડકાંડના આરોપો અંગે પુછપરછ ત્રણ કલાકથી પણ વધુ સમયથી પુછપરછ 5.30 સુધી ચાલુ શકે છે પુછપરછ
Breaking News/અમદાવાદ:ભુદરપુરામાં ઝાડ પડ્યું કાર અને રીક્ષા પર પડ્યું ઝાડ કાર અને રીક્ષાને થયું નુકશાન કોઈ જાનહાની નહીં રસ્તો થયો એકતરફ બ્લોક
Breaking News/બોર્ડમાં ડમી ઉમેદવારે પરીક્ષા આપવાનો મામલો શિક્ષણ બોર્ડની ભાવનગર જિ.SP સાથે ચર્ચા ડમી ઉમેદવારો બાબતે પોલીસ કરશે તપાસ પોલીસની પ્રાથમિક તપાસ બાદ થશે કાર્યવાહી મા.શિક્ષણ બોર્ડ પરીક્ષા આપનાર સામે કાર્યવાહી મા. શિક્ષણ બોર્ડ નિયમ મુજબ થશે કાર્યવાહી ૩ વર્ષ સુધી ઉમેદવાર પરિક્ષા નહી આપી શકે પરીક્ષાર્થીઓનું પરિણામ પણ બ્લોક કરાશે