Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે પવનની દિશા બદલાશે જેના કારણે તાપમાન વધશે અમદાવાદ મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું 24-25 એપ્રિલના અમદાવાદ શહેરમાં યલો એલર્ટ

Breaking News/અમદાવાદઃ શહેરમાં શ્વાનનો આતંક જુહાપુરામાં શ્વાનના આતંકનો વિડીયો વાયરલ વિપક્ષ નેતાએ કર્યો સીસીટીવી વાયરલ બાળકને શ્વાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો CNCDની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

Breaking News/મહેસાણાઃ મહિલા દર્દીના મોતનો મામલો સતલાસણામાં ગઇકાલે હોસ્પિ.માં થયું હતું મહિલાનું મોત ખેરાલુ,સતલાસણા, વડનગર ડોકટર એસો.ની જાહેરાત 21 થી 24 સુધી તમામ ડોકટર ની સેવા બંધ ડોકટરો વિરુદ્ધ વારંવાર થતા વિરોધમાં સેવા બંધ

Breaking News/સુરતઃ AAPમાં વધુ એક ભંગાણ સુરત AAPના કાર્પોરેટર જોડાયા ભાજપમાં AAPના વધુ બે કોર્પોરેટર જોડાયા ભાજપમાં અગાઉ 10 કોર્પો. જોડાયા છે ભાજપમાં કનું ગેડિયા- રાજુ મોરડિયા જોડાયા ભાજપમાં

Breaking News/જામનગરઃ ST બસનો અક્સ્માતનો મામલો એસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી બેદરકારી બદલ ST ડ્રાઈવર સસ્પેન્ડ હડીયાણા જામનગર રૂટની વધુ એક બસ ફાળવી બસમાં વધુ મુસાફરો બેસાડવાની ફરજ ના પડે એસટી વિભાગ દ્રારા તપાસના આદેશ

Breaking News/ઘણાં લોકોને પ્રશ્ન પુછોઃ યુવરાજ માત્ર યુવરાજસિંહને જ કેમ ? મારી સામે જે ષડયંત્ર થાય તે AAPને દબાવાનો પ્રયત્ન કૌભાંડીઓને સરકાર બચાવી રહી છઃ યુવરાજ મે ભાજપનો ખેસ નથી પહેર્યો એટલે ફસાવે છે મને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને સમન્સ મળવું જોઇએ આરોપીને સાક્ષી બનાવી મને સમન્સ પાઠવ્યું યુવરાજસિંહે પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું આજે નહીં કો કાલે મને પતાવી દેવાશે હીટ એન્ડ રન કરી મારી નાખવાનું ષડયંત્ર

Breaking News/રા.સ. દ્વારા જિ.પં.ના પ્રમુખોના ભથ્થામાં વધારો કરાશે માનદ ભથ્થામાં 4 ગણો થઇ શકે છે વધારોઃ સૂત્ર પંચાયત વિભાગ દ્વારા મુકવામાં આવ્યો પ્રસ્તાવ પેટ્રોલ ખર્ચ મર્યાદામાં પણ થઈ શકે છે વધારો સમગ્ર મુદ્દે લાંબા સમયથી ચાલતી હતી વિચારણા રા.સરકાર ટૂંક સમયમાં જ લઈ શકે છે નિર્ણય

Breaking News/સુરતના દિલ્લી ગેટ વિસ્તારની ઘટના મહિલા અને તેની માસી પર હુમલો પરણિતાના બીજા પતિ દ્વારા ચપ્પુ વડે હુમલો બન્ને લોકોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા હુમલો કરી હુમલાખોર થયો ફરાર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી

Breaking News/રાજયમાં આજે કોરોનાના 331 કેસ સૌથી વધુ 127 કેસ અમદાવાદમાં અમદાવાદ બાદ મહેસાણામાં 31 કેસ રાજયમાં એક્ટીવ કેસની સંખ્યા 2042 કોરોનાના 6 દર્દીઓ હાલમાં વેન્ટીલેટર પર

Breaking News/ભાવનગર: ડમી કાંડમાં વધુ છની ધરપકડ તળાજાના શિક્ષક વિપુલ અગ્રાવત પકડાયો વડોદરા મનપાના ભાર્ગવ બારૈયાની ઝડપાયો પાર્થ જાની, અશ્વિન સોલંકીની કરાઇ ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy