Breaking News/
મહેસાણાઃ મહિલા દર્દીના મોતનો મામલો સતલાસણામાં ગઇકાલે હોસ્પિ.માં થયું હતું મહિલાનું મોત ખેરાલુ,સતલાસણા, વડનગર ડોકટર એસો.ની જાહેરાત 21 થી 24 સુધી તમામ ડોકટર ની સેવા બંધ ડોકટરો વિરુદ્ધ વારંવાર થતા વિરોધમાં સેવા બંધ
