Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અપહરણ/સુરતઃ સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મનો મામલો મામલે આરોપી ઉમેશ લાજપોર જેલમાં બંધ અદાવત રાખી ઉમેશની પત્ની અને માતાએ કર્યું અપહરણ સરથાણા પોલીસે આરોપી સાસુ વહુને ઝડપ્યા સગીરાને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના સરથાણા વિસ્તારની ઘટના

રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/રાહુલ ગાંધીને સૂર્યગ્રહણ નડ્યું, સુરતની સેશન્સ કોર્ટે અરજી રદ કરી દોષિત ઠેરવ્યા

યુવકનો મૃતદેહ મળ્યો/ભાવનગરઃ યુવકનો મળી આવ્યો મૃતદેહ ગળું કાપેલી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ જાહગીર મિલની અવાવરું જગ્યાએ મળ્યો શહેરના ચાવડીગેટ વિસ્તારની ઘટના સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

છેતરપિંડી/વલસાડઃ નર્સિંગ ઇન્ટિ.ના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી ધરમપુરના વિદ્યાર્થીઓ સાથે કરી છેતરપીંડી મહાત્માગાંધી ઇન્સ્ટિ. નર્સિંગ કોલેજના ટ્રસ્ટી સામે ફરિયાદ કોલેજના ટ્રસ્ટિ સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ 150 વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ લઇ લીધા સ્કોલરશીપ લીધા બાદ સ્કોલરશીપ બારોબાર કરી ચાઊં ઓરીજનલ ડોક્યુમેન્ટના આધારે લીધી સ્કોલરશીપ ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ 150માંથી 43 વિદ્યાર્થીઓએ આપી અરજી

લાંચ/બનાસકાંઠામાં લાંચિયો અધિકારી ઝડપાયો સમાજ કલ્યાણ અધિકારી લાંચ લેતા પકડાયો પાલનપુર ACBએ 10,000ની લાંચ લેતા પકડ્યો છાત્રાલયને ગ્રાન્ટ પાસ કરાવવા માગી હતી લાંચ

ભાજપના નેતાના પુત્રને માર મરાયો/રાજકોટઃ ભાજપ નેતાના પુત્રને માર મારવાનો મામલો PI એસ.એસ.રાણે ને સાઇડલાઇન કરાયા ગાંધીગ્રામ પો.સ્ટે.માં PI તરીકે ફરજ બજાવતા હતા PI રાણેને લીવ રિઝર્વમાં ધકેલાયા SOG PI ઝાલાને સોંપાયો ચાર્જ રાણેએ ભાજપ નેતાના પુત્રની કાર રોકી હતી PIએ કારને પેટ્રોલિંગમાં હતી રોકી સોમવારે રાત્રે ઓવર સ્પીડમાં ચલાવતો હતો કાર પાર્શ્વ ઠાકરને રોકતા શાબ્દિક ઘર્ષણ કર્યાની ચર્ચા પાર્શ્વ ઠાકરે રાણે વિરુદ્ધ કર્યો હતો આક્ષેપ રાજકોટ શહેર પોલીસ કમિશનર લીધા પગલા

તસ્કરોનો તરખાટ/પાટણ જિલ્લાના મંદિરોમાં તસ્કરોનો તરખાટ સિદ્ધપુરના લાલપુર ગામે મંદિરમાં ચોરી માતાજીના મંદિરને તસ્કરોએ બનાવ્યું ટાર્ગેટ મંદિરના પૂજારીએ પોલીસ મથકે જાણ કરાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

હવામાનમાં પલટો/રાજ્યમાં કાળજાળ ગરમીમાંથી આંશિક રાહત મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ગગડ્યો વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો દ.ગુજ. અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં આગાહી અનેક શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો 3 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું કંડલા અને અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન કેશોદમાં પણ તાપમાન 41 ડિગ્રી નોંધાયું અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.4 ડિગ્રી તાપમાન વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું પાટનગર ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન ભુજ અને પોરબંદરમાં 39 ડિગ્રી તાપમાન

રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/રાહુલ ગાંધીની સજા પર સ્ટેનો મામલો સ્ટેની અરજી પર આવી શકે છે ચુકાદો સુરત કોર્ટમાં આવી શકે છે ચુકાદો 13 એપ્રિલે બન્ને પક્ષોની દલીલ થઇ છે પૂર્ણ

નરોડા ગામ હત્યા કેસ/અમદાવાદઃ 2002 નરોડા ગામ હત્યા કેસ સ્પેશિયલ કોર્ટ ઐતિહાસિક ચુકાદો સંભળાવી શકે 2002 રમખાણ સંબંધિત 9 પૈકીનો 1 કેસ 21 વર્ષ બાદ આવશે સમગ્ર કેસમાં ચુકાદો 13 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા 28 ફેબ્રુઆરી 2002ના રોજ જીવતા સળગાવ્યા તત્કાલીન MLA માયા કોડનાની આરોપી માયા કોડાનાની સહિત 84 આરોપીઓ અત્યાર સુધીમાં 3વાર થઇ છે સુનાવણી 100 થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy