અપહરણ/
સુરતઃ સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મનો મામલો મામલે આરોપી ઉમેશ લાજપોર જેલમાં બંધ અદાવત રાખી ઉમેશની પત્ની અને માતાએ કર્યું અપહરણ સરથાણા પોલીસે આરોપી સાસુ વહુને ઝડપ્યા સગીરાને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના સરથાણા વિસ્તારની ઘટના
