Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/આગામી 26 એપ્રિલના રોજ PMની ગુજરાત મુલાકાત સૌરાષ્ટ્ર – તમિલ સંગમ સમાપન સમારોહમાં આપશે હાજરી 17 એપ્રિલે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આપશે હાજરી તમિલનાડુના રાજ્યપાલ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આપશે હાજરી જુદા જુદા રાજ્યોના મુખ્ય મંત્રીઓને આપવામાં આવ્યું છે આમંત્રણ આગાઉ 17 એપ્રિલે વડાપ્રધાન મોદી આવવાના હતા ગુજરાત કર્ણાટક ચૂંટણીના કારણે છેલ્લી ઘડીએ પ્રવાસ થયો રદ હવે કાર્યક્રમના સમાપન સમારોહમાં આવશે વડાપ્રધાન VVIPની ગુજરાત મુલાકાતના પગલે સરકારનું તંત્ર થયું દોડતું

Breaking News/કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાંથી મુક્ત આજે બપોરે ઉના સેશન કોર્ટે આપ્યા જામીન જેલ મુક્તિ બાદ કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું નિવેદન હું ઘરે નહીં બેસું સામાજિક કાર્ય કરતી રહીશ: કાજલ હિન્દુસ્તાની લવજેહાદ ધર્માંતર મુદ્દા પર બોલતી રહીશ: કાજલ હિન્દુસ્તાની વિહિપ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરાયું સન્માન અને સ્વાગત

Breaking News/પ્રાથમિક શિક્ષણ કચેરીએ જાહેર કર્યું ઉનાળુ વેકેશન રાજ્યની પ્રા. શાળાઓમાં ઉનાળુ વેકેશન કરાયું જાહેર 1મે થી 4 જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન 5 જૂનથી રાબેતા મુજબ શાળા શરૂ થશે

Breaking News/ગોંડલ ભાગવત સપ્તાહમાં હાથ કી સફાઈ આધેડ મહિલાએ કરી અઢી તોલા ચેઇનની તફડંચી ચોરીની સમગ્ર ઘટના વિડિયો કેમરામાં કેદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પીળા કલરની સાડી પહેરેલી અજાણીનું કારસ્તાન ચેઇનની ચોરીનું કેમેરામાં થયેલ રેકોર્ડિંગ સામે આવ્યું મહિલાએ કથામાં અનેક લોકોની ચેઇન ચોરવાની કરી કોશિશ

Breaking News/સુરત : રાહુલ ગાંધી માનહાની કેસનો મામલો આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ પૂર્ણ રાહુલ ગાંધી તરફથી આર.એસ. ચીમાએ કરી હતી દલીલ પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તોલીયાએ દલીલો કરી હતી બંને પક્ષોના વકીલોની સામસામી દલીલો પૂર્ણ કોર્ટ વધુ સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરશે

Breaking News/થરાદની મુખ્ય કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ વાવ-ઢીમાં રોડ પર આવેલ કેનાલમાં બની ઘટના મૃતક યુવાન વાવના આછુંવા ગામનો હોવાનું સામે આવ્યું અગમ્ય કારણોસર 22 વર્ષીય યુવકે મોતને વ્હાલું કર્યું 2 કલાકની શોધખોળ બાદ યુવાનની મળી લાશ

Breaking News/રાજકોટ જિલ્લામાં બોગસ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ક્રિકેટ સટ્ટોડિયાને બોગસ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ વિંછીયાના ભડલી ગામેથી પેટ એજન્ટ ઝડપાયો દોસ્તી મોબાઈલ નામની દુકાનનો પેટા એજન્ટ ઝડપાયો રૂરલ SOGએ એજન્ટ હરેશ આંકળીયા સામે કાર્યવાહી બોગસ ડોક્યુંમેન્ટને આધારે વેચાતા હતા સીમકાર્ડ દોસ્તી મોબાઈલ શોપ નામની દુકાનમાં વેચાતા હતા સીમકાર્ડ

Breaking News/અમદાવાદઃ વિપક્ષનું આવેદનપત્ર સતાધાર ઓવરબ્રિજ મામલે આવેદન સ્ટેન્ડિંગ કમીટીમાં સતાધાર બ્રિજને મળી હતી મંજૂરી બ્રિજની ડિફેક્ટ લાયાબેલીટી વધારવા માટે માગ સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને આવેદનપત્ર સત્તાધારી પક્ષે ડિફેક્ટ લાયબલીટી 3 વર્ષ રાખી સતાધાર ચાર રસ્તા પર બનવાનો છે ઓવર બ્રિજ

Breaking News/ભરૂચના જંબુસર એસટી ડેપો મેનેજર સસ્પેન્ડ ડેપો મેનેજર એન.સી. રાઠોડને કરાયા સસ્પેન્ડ વહીવટી પરિપત્રનો ભંગ કરવા બદલ કરાયા સસ્પેન્ડ એસટી ડેપોના પાર્કિંગ કોન્ટ્રાક્ટમાં કરી હતી ગેરરીતિ છેલ્લા 6 મહિનાથી પૂરો થયો હતો એસટી ડેપોનો પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેનેજરે ST વિભાગના નામની ડુપ્લીકેટ બુકો છપાવી પાર્કિંગ ચાર્જ વસૂલવા પોતાના મળતિયાઓને બેસાડયા તમામ હકીકત સામે આવતા કરાયા સસ્પેન્ડ

સતાધાર બ્રીજ/અમદાવાદઃ વિપક્ષનું આવેદનપત્ર સતાધાર ઓવરબ્રિજ મામલે આવેદન સ્ટેન્ડિંગ કમીટીમાં સતાધાર બ્રિજને મળી હતી મંજૂરી બ્રિજની ડિફેક્ટ લાયાબેલીટી વધારવા માટે માગ સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને આવેદનપત્ર સત્તાધારી પક્ષે ડિફેક્ટ લાયબલીટી 3 વર્ષ રાખી સતાધાર ચાર રસ્તા પર બનવાનો છે ઓવર બ્રિજ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy