Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરતઃ જુ.ક્લાર્કની પરીક્ષાર્થિની હત્યા મામલો સમગ્ર મામલે મોટો ખુલાસો યુવતીના સંબંધીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ પ્રેમ સંબંધમાં યુવકે હત્યા કરી હોવાનું ખુલ્યું ફોઈના પુત્ર વચ્ચે પ્રેમ હોવાની હકીકત સામે આવી પોલીસની તપાસમાં સમગ્ર હકીકત આવી સામે ફોઈના છોકરાની સંડોવણી હોવાની શંકા યુવકે યુવતીને તાપી કિનારે મળવા બોલાવી હતી યુવતીએ યુવક પાસે મંગાવી હતી દવા પોલીસે યુવકની સઘન પૂછપરછ હાથ ધરી

Breaking News/મારવાડી યુનિ.માં ગાંજાના વાવેતર મામલો કરણી સેના અગ્રણી જે.પી. જાડેજાનું નિવેદન વિદ્યાધામમાં આવી ગેરપ્રવૃત્તિઓ અટકવી જોઈએ વારંવાર આવી ગેરપ્રવૃત્તિની ઘટનાઓ સામે આવે સરકારે પણ યુનિવર્સિટી ઉપર ધ્યાન દેવું જોઈએ મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ્દ થવી જોઈએ મારવાડી યુનિ. આવી બાબતોને લઈને સંવેદશીલ નથી

Breaking News/બોટાદથી સમર સ્પેશિયલ ટ્રેનનો થશે પ્રારંભ ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન 15 એપ્રિલ થી 30 જૂન સુધી ચાલશે સ્પે. ટ્રેન વિશેષ ભાડા સાથે શરૂ કરાશે સમર સ્પે. ટ્રેન આવતીકાલે સ્પે. ટ્રેનને અપાશે લીલી ઝંડી સાંસદ ભારતીબેન શિયાળ આપશે લીલીઝંડી

Breaking News/પાસપોર્ટ ઓફિસના પાપે અટવાયા અરજદારો વડોદરામાં મોટી સંખ્યામાં અરજદારો અટવાયા જાહેર રજા હોવા છતાં આજે આપી હતી એપોઇન્ટમેન્ટ નાગરિકોનું વેકેશનમાં વિદેશ જવાનું રોડાયું સપનું મુંબઈ સહિતના શહેરોમાંથી આવ્યા હતા અરજદારો નાગરિકો ફરી અરજી કરે તો મળશે આવતા મહિનાની ડેટ નાગરિકોનો રોષ જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News/બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં લૂંટારું ટોળકી ભાભરના નેસડા પાસે લૂંટની બની ઘટના ઇલેક્ટ્રિકના વેપારી સાથે લૂંટની ઘટના શખ્સોએ થેલા અને મોબાઇલની કરી લૂંટ ભાભર પોલીસ અને વાવ MLA પહોંચ્યા હતા

Breaking News/સુરતઃ લસકાણા ખાતે બની હતી ઘટના નવ નિર્મિત બ્રિજનો સ્પાન ધરાશાહી ઘટનામાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ તાત્કાલિક કાટમાળ દૂર કરી કામગીરી શરૂ કોન્ટ્રાકટ અને બિલ્ડરની મિલિભગતથી ઘટના

Breaking News/સુરતઃ ઇન્સ્ટાગ્રામ રીલ સ્ટાર કીર્તિ પટેલે કરી અરજી પુણા પોલીસ સ્ટેશનમાં કરી અરજી ઇનસ્ટાગ્રામ બ્લોગર ચિન્ટુભાઈજી સામે અરજી બિઝનેસને નામે સટ્ટો રમતા હોવાની ફરિયાદ કીર્તિ પટેલના દાગીના અને ગાડી પચાવી પાડ્યાનો આક્ષેપ અગાઉ ચિન્ટુ ભાઇજીએ કરી હતી કીર્તિ પટેલ વિરૂદ્ધ અરજી

Breaking News/અમદાવાદમાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ રામોલમાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો હતો 3 બુકાનીધારી લૂંટારાઓ શોરૂમમાં પ્રવેશ્યા હતા રિવોલ્વર જેવુ હથિયાર બતાવી 1 લાખની માગ કરી ગ્રાહકોની હાજરીમાં શોરૂમમાં હુમલાનો પ્રયાસ કર્યો

Breaking News/ગાંધીનગર મનપાનો મોટો નિર્ણય મનપાના રંગમંચ, હોલ, પાર્ટીપ્લોટ મામલે નિર્ણય BPL ધારકોને મળશે દસ ટકાની રાહત બાબાસાહેબ આંબેડકર જન્મજ્યંતિ નિમિતે મેયર હિતેશ મકવાણાએ કરી જાહેરાત 14 એપ્રિલે કોઇ કાર્યક્રમ યોજવો હશે તે મફત

Breaking News/સુરતના કડોદરા ખાતે બંધ મકાનમાં લાગી આગ હળપતિ વાસમાં આવેલ બંધ મકાનમાં આગ લાગી આગમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ ઘટનાની જાણ થતા કડોદરા નગરનું ફાયર ઘટના સ્થળે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો મકાન માલિક બહાર ગામ હોવાથી મકાન બંધ પડ્યું હતું મકાનનું તાળું તોડી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો બંધ મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy