Breaking News/માંગરોળ: મોટાબોરસરા ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો ગત 9 તારીખના રોજ 10 વર્ષની બાળકી પર થયું હતું દુષ્કર્મ પડાવમાં સુતેલી બાળકીને ઉઠાવી હતી નરાધમે ખુલ્લા ખેતરમાં જઈ આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ આરોપી CCTV કેમેરામાં થઈ ગયો હતો કેદ નજીકની કંપનીમાં કામ અર્થે આવ્યો હતો આરોપી કોસંબા પોલીસે નરાધમ ટ્રકચાલકને ઝડપી લીધો કીમ ચાર રસ્તા પરની દરબાર હોટેલ પાસેથી ઝડપાયો આરોપી આરોપીનું નામ વિકાસ યાદવ હોવાનું જાણવા મળ્યું
Breaking News/દિલ્લીના CM કેજરીવાલને CBIની નોટિસ: સૂત્ર લીકરકાંડ મામલે કેજરીવાલને CBIનું તેડુ: સૂત્ર કથિત લિકર કાંડમાં થશે કેજરીવાલની પૂછપરછ: સૂત્ર કેજરીવાલને 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા: સૂત્ર CBIએ અરવિંદ કેજરીવાલને આપી નોટિસ: સૂત્ર
Breaking News/આજે અમદાવાદમાં RSSનું શક્તિ પ્રદર્શન સાંજે 5.30 કલાકે શરુ થશે કાર્યક્રમ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કરાયું આયોજન કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં ઉમટયા સ્વયંસેવકો RSS સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિ 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધશે મોહન ભાગવત
Breaking News/રાજકોટ: બેડલા ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદનો મામલો ફરિયાદ કરનાર પર કરાયો હિચકારો હુમલો ભાજપ આગેવાન ભગવાનજી જીંજરિયા પર કરાયો હુમલો સરપંચના ભાઈ સહિત 5 શખ્સો દ્વારા હુમલો કરાયો સોનાનો ચેઇન, રોકડ અને રિવોલ્વોરની ચલાવી લૂંટ પૂર્વ આયોજિત કાવતરું રચી કારાયો હુમલો ફરિયાદને આધારે સમગ્ર મામલે પોલીસ તાપસ શરુ
Breaking News/અરવલ્લી પોલીસની માનવતા આવી સામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને કરી તત્કાલ મદદ શામળાજી ચેકડેમ પાસે બાઈક ચાલકનો અકસ્માત બાઈક ચાલક યુવક થયો હતો ગંભીર ઈજાગ્રસ્ત શામળાજી PSI વી.વી. પટેલ તાત્કાલિક મદદે દોડયા યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો
Breaking News/ડુપ્લીકેટ હળદર બનાવતી ફેકટરીનો મામલો નડીઆદ ટાઉન પોલીસે બે ઈસમોની કરી ધરપકડ અમીત ટહેલીયાની અને પંકજ ટહેલીયાની ધરપકડ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે કોર્ટમાં રજૂ કરી માંગવામાં આવશે રિમાન્ડ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મિશ્રણ કરી વેચતા હળદર લોકલ અને વિદેશમાં એક્સપોર્ટ કરતા હળદર
Breaking News/સુરતઃ ઝડપાયો લાખો રૂપિયાનો ગાંજો સુરત ગ્રામ્ય SOGની કાર્યવાહી કામરેજના પરબ ગામેથી ગાંજા ઝડપાયો 334 કિલો ગાંજો મળી 33.79 લાખનો મુદ્દામાલ SOGની ટીમે બે આરોપીની ધરપકડ કરી
Breaking News/બોર્ડ નિગમમાં નિમણૂંકનો દોર શરૂ થશે બોર્ડ નિગમના નામ થઇ શકે જાહેર ચેરમેન, વા.ચેરમેનના નામ થઇ શકે જાહેર પડતા મુકાયેલા નેતાઓનો થઇ શકે સમાવેશ નેતાઓનો બોર્ડ નિગમ થઇ શકે સમાવેશ અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને મળી શકે સ્થાન કેટલાક યુવા ચહેરાઓને મળી શકે સ્થાન છેલ્લા કેટલાય સમયથી 60થી વધુ બોર્ડ નિગમ ખાલી બોર્ડ નિગમમાં ચેરમેન પદેથી લેવાયા હતા રાજીનામા
Breaking News/સુરતના રાંદેર પોલીસની કાર્યવાહી ડેટા એન્ટ્રીની આડમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડો પોલીસે કોલ સેન્ટર પર બોલાવવામાં આવી તવાઈ 2 છોકરી અને 4 છોકરા કોલ સેન્ટરમાંથી ઝડપાયા ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે કરાતી હતી ઠગાઈ
Breaking News/કિન્નર સમાજના લોકો પહોંચ્યા સુરત કમિ. કચેરી ગોડાદરા વિસ્તારમાં રહે છે કિન્નરો સોસાયટીમાં બિલ્ડરે બનાવ્યા ગેરકાયદે બિલ્ડીંગ બિલ્ડીંગ ગેરકાયદે બનતા કિન્નરો કરી છે અરજી અરજી કરતા બિલ્ડરે આપી કિન્નરોને ધમકી બિભત્સ ભાષામાં કિન્નરોને અપાવી ધમકી અન્ય વ્યક્તિઓ પાસે અપાવે છે ધમકી ગાંધીનગરમાં પહોંચ હોવાનું કહી આપતો ધમકી કૃપાશંકર દીક્ષિત અને બિલ્ડર મહેશ શુક્લા આપે ધમકી