Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ટેક્સમાં રિબેટ/અમદાવાદઃ રેવન્યુ કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય ટેક્સમાં 15 ટકા રિબેટ આપવાની જાહેરાત 18 એપ્રિલથી 17 મે સુધી ચાલશે સ્કીમ સ્કીમથી રૂ. 400 કરોડ આવકની આશા

સ્વચ્છતા/અમદાવાદઃ મ્યુ.કમિ.નું સ્વચ્છતા મામલે કડક વલણ રસ્તા પર કચરો નાખતા ચેતજો ફ્લાઈંગ સ્કવોડ કરશે કાર્યવાહી 48 વોર્ડ મા ફ્લાઈંગ સ્કોડ કરશે કાર્યવાહી રેસ્ટોરન્ટ, દુકાનોના સમય અંગે થશે જાહેરાત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી

છેતરપિંડી/અમદાવાદઃ સૈજપુર બોઘાના કોર્પો. પોલીસ ચોપડે વોન્ટેડ છેતરપિંડીનો કેસ રામોલ પોલીસમાં નોંધાયો વિધવા મહિલાની ખોટી સહી કરી હતી 13 મે 2019 માં નોંધ્યો હતો ગુનો કોર્પોરેશન ઓફિસમાં રહે છે હાજર કારંજ પોલીસે આરોપીના કરી અટકાયત વોન્ટેડ કોર્પોરેટરને બચાવવા માટે હવાતિયા

સુરત એસએમસીને મળ્યો વિશ્વકર્મા એવોર્ડ/સુરતઃ SMCને મળ્યો વિશ્વકર્મા એવોર્ડ 43 કરોડની વીજળી બચાવવા બદલ એવોર્ડ પાણી પુરવઠા સંચાલનમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ મેઇન્ટેનન્સ ખર્ચમાં પ્રતિ કિલોલીટર 92 પૈસાનો ઘટાડો દૈનિક 347 મિલિયન લી. પાણી મેળવવામાં આવ્યું કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા એવોર્ડ

ડીજીપી વિકાસ સહાય/આજે DGP વિકાસ પોરબંદરમાં સહાય કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે કરશે બેઠક કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે કરશે બેઠક

ભાજપનું મિશન 2024/ભાજપનું મિશન 2024 વન ડે વન ડિસ્ટ્રીકટ અંતર્ગત અરવલ્લીમાં CM અરવલ્લી જિલ્લાના કાર્યકરો સાથે બેઠક કરશે CM

બરોડા ડેરીના પ્રમુખની ચૂંટણી/આજે બરોડા ડેરીના પ્રમુખની ચૂંટણી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી દોઢ મહિનાના ટૂંકાગાળા માટે થશે ચૂંટણી ચૂંટણી બિનહરીફ કરવાનો ગોઠવાયો તખ્તો દિનુમામા બાદ કાર્યકારી અધ્યક્ષે આપ્યું હતું રાજીનામું પ્રમુખ, ઉપપ્રમુખના નામનું મેન્ડેટ આપશે ભાજપ 2 મહિના માટે બનાવાશે પ્રમુખ-ઉપપ્રમુખ

વિધાનસભા ચૂંટણી/ભાજપ, કોંગ્રેસ, AAPના દંડક વચ્ચે બેઠક આજે ફરી ત્રણેય પાર્ટીના દંડક વચ્ચે બેઠક વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા પ્રયાસ સમિતીમાં વધારાના ફોર્મ પરત ખેંચવા ચર્ચા ગઇકાલે નિર્ણય નહીં આવતા ફરી મળશે બેઠક ફોર્મ પરત ખેચવાને લઇને વિપક્ષ નથી સહમત

રાહુલ ગાંધી/રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ સમગ્ર કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી 2 વર્ષની સજા પર રાહુલ ગાંધીએ કરી અરજી પૂર્ણેશ મોદીએ રજૂ કર્યું સોગંદનામું બન્ને પક્ષોનો વકીલો કરશે કોર્ટમાં દલીલો

દહેજ ઉત્પીડન/સેન્ટ્રલ IBમાં ફરજ બજાવતી યુવતીએ નોંધાવી ફરિયાદ પરીણિત યુવતીએ પતિ સામે જ નોંધાવી ફરિયાદ લગ્ન બાદ બિભત્સ માંગણી કરતા હોવાની ફરિયાદ પતિ દહેજની માંગણી કરતો હોવાની ફરિયાદ હીટર મશીનથી પત્નીને આપતો હતો પીડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy