ગરમીનું યલો એલર્ટ/અમદાવાદ શહેરમાં ગરમીનું યલો એલર્ટ શહેરના કેટલાક સિગ્નલ લોકો માટે ખુલ્લા મુકાયા ગરમી વધતા કેટલાક સિગ્નલ ખુલ્લા મુકાયા સ્વસ્તિક 4 રસ્તા પરનું સિગ્નલ ખુલ્લુ મુકાયું ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા સિગ્નલ ખુલ્લુ મુકાયું સ્ટેડિયમ ચાર રસ્તા સિગ્નલ ખુલ્લુ મુકાયું
તાપમાનનો પારો ઉચકાયો/રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો 9 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી કરતા વધુ અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં 40.4 ડિગ્રી તાપમાન સુરતમાં 39.3 ડિગ્રી તાપમાન
મોહન ભાગવત/RSS વડા મોહન ભાગવત આવશે ગુજરાત આવતીકાલથી મોહન ભાગવત આવશે ગુજરાત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે ભાગવત 14 અને 15 એપ્રિલે આવશે અમદાવાદ 14 એપ્રિલે અમદાવાદમાં સંઘ કાર્યકરોને મળશે બેઠક
અકસ્માત/મોરબીઃ ટ્રેનની અડફેટે 2 લોકોના મોત રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે સર્જાયો અકસ્માત રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક પરની ઘટના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
હવામાન વિભાગની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હવામાન ડ્રાય રહેશે સૌરાષ્ટ્ર કચ્છનાં કેટલાક કેટલાક વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન 15 અને 16 તારીખે અમદાવાદમાં યલો એલર્ટ
Breaking News/મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાનો સરકારનો નિર્ણય પુલ ઘટના બાદ ન.પા. સુપરસીડ કરવા થઇ હતી ચર્ચા આખરે સરકારનો મોરબી ન.પા. સુપરસીડ કરવાનો નિર્ણય મોરબી દુર્ઘટના બાદ પાલિકા પર લટકતી હતી તલવાર અધિક નિવાસી કલેક્ટરને બનાવાયા પાલિકાના વહીવટદાર
Breaking News/રાજ્યમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 364 કેસો નોંધાયા રાજ્યમાં કુલ 3 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધુ 152 નવા કેસો સામે આવ્યા મહેસાણામાં 36 નવા કેસો નોંધાયા વડોદરામાં નવા 40 કેસો સામે આવ્યા સુરતમાં કોરોનાના 36 નવા કેસો નોંધાયા પાટણમાં નવા 15 કેસો સામે આવ્યા વલસાડમાં 11, આણંદમાં 9 કેસ નોંધાયા ભરૂચમાં 9, સાબરકાંઠામાં 7 કેસ સામે આવ્યા પાટનગર ગાંધીનગરમાં કોરોનાના 9 કેસો નોંધાયા મોરબી અને નવસારીમાં 5-5 કેસો નોંધાયા કચ્છમાં 4, બનાસકાંઠામાં 3 કેસ સામે આવ્યા ગીર સોમનાથ અને પંચમહાલમાં 2-2 કેસો નોંધાયા અમરેલી અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયો દાહોદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો મહીસાગર અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો
Breaking News/ડભોઇ: હત્યા, લૂંટના આરોપીને આજીવન કેદ મૃતક રઝિયા મન્સૂરીને મળ્યો ન્યાય આરોપી માલુભાઈ કનાસિયાને સજાનું ફરમાન એડિ. ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટના જજ દ્વારા કરાયા આદેશ વર્ષ 2020માં કરાઈ હતી હત્યા અને 2 લાખની લૂંટ આરોપી મૂળ MPનો, ડભોઇમાં કરતો હતો મજૂરી લૂંટના ગુનામાં 7 વર્ષ, હત્યાના ગુનામાં આજીવન કેદની સજા
Breaking News/સુરેન્દ્રનગર: હત્યાના આરોપીને આજીવન કેદની સજા લીંબડી કોર્ટે સંભળાવી આરોપીને સજા વર્ષ 2017માં થયેલ હત્યાના આરોપીને આપી સજા અંગત આડવાતમાં આરોપીએ કરી હતી હત્યા ચુડાના કરમડ ગામે નાનજી મેણીયાની કરી હતી હત્યા આરોપી જયદીપ સોલંકીને મળી આજીવન કેદની સજા સરકારી વકીલની ધારદાર દલીલોનું આવ્યું પરિણામ
Breaking News/અમદાવાદ : દેત્રોજના સરપંચ અને તેની પત્ની લાંચ લેતા ઝડપાયા સરપંચ હેતલ ઠાકોર અને પતિ કિશનજી ઠાકોર ACBના છટકામાં સ્મશાનની દિવાલનું બિલ પાસ કરવા માંગી હતી લાંચ દિવાલનું કામ કરનાર કોન્ટ્રાકટર પાસે કરી હતી લાંચની માંગણી રૂ.10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા