Breaking News/ગાંધીનગર: વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સરકાર ટુંક સમયમાં લેશે વિધાર્થીઓના હિતમાં નિર્ણય વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસ લોન અંગે લેવાશે નિર્ણય હવે 15 લાખની લોન મંજુર થતા જ મળશે એડવાન્સ રકમ લોન મંજુર થતા જ 25ટકા રકમ એડવાન્સ મળશે નાણા વિભાગ સમક્ષ આ અંગે દરખાસ્ત મોકલાઇ ગણતરીના દિવસોમાં જ થશે વિધિવત જાહેરાત
Breaking News/રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન રમખાણોનો મુદ્દો સમગ્ર મામલે અરજદારે કરી હાઇકોર્ટમાં અરજી પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાનો આક્ષેપ વડાલી, છત્રાલ, હિંમતનગરમાં ઘર્ષણનો અરજીમાં ઉલ્લેખ ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનાનો પણ ઉલ્લેખ
Breaking News/AMCની દાણાપીઠ કચેરીમાં લાઈટ ગુલ અમ્યુકોનો અંધેર વહીવટ સામે આવ્યો કચેરીમાં લાઈટ ગુલ થતા અનેક લોકો લિફ્ટમાં ફસાયા ફસાયેલા લોકોને લિફ્ટમાંથી બહાર કાઢવાની કામગીરી શરુ દરવાજો તોડી લિફ્ટમાં ફસાયેલ લોકોને બહાર કઢાયા AMCના C-બ્લોકના તમામ માળે વીજ પુરવઠો ખોરવાયો એકાએક વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં 6 લોકો ફસાયા AMCના લિફ્ટમેનએ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા
Breaking News/ગોંડલ માર્કેટ યાર્ડમાં આગની ઘટના યાર્ડના મેદાનમાં પડેલા મરચામાં લાગી આગ ટ્રાન્સપોર્ટ નગર પાસે ગ્રાઉન્ડમાં આગ મરચાના ઢગલામાં એકાએક લાગી આગ ખેડૂતોના મરચા સળગી ઉઠતા વ્યાપક નુકસાન ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
Breaking News/પ્રયાગરાજ લઈ જવાય છે અતીક અહમદને અતીક અહેમદને લાગી રહ્યો છે ભય થરથર ધ્રુજ્યો બાહુબલી એજ પોલીસ એજ ગાડી આમની નિયત ઠીક નથીઃ અતીક આ મને મારી નાખશેઃ અતીક મારી હત્યાનું કાવતરૂ ઘડાયુ છેઃ અતીક
Breaking News/અંકલેશ્વર: ભંગારના ગોડાઉનમાં આગ 5 ગોડાઉનમાં ભીષણ આગ લાગી 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા અંકલેશ્વર: ભંગારના ગોડાઉનમાં આગ
Breaking News/રાજકોટ: આરોગ્ય વિભાગના દરોડા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા અખાદ્ય વસ્તુઓના નાશની કાર્યવાહી કરાઇ આઈસ ગોલા, કેડબરી સહિતના નમૂના લેવાયા લુઝ ચકરી તેમજ સોન પાપડીના નમૂના લેવાયા રાજુ મદ્રાસ કાફે માંથી વાસી મસાલો મળ્યો મસાલા ઢોસાનો વાસી મસાલો મળ્યો
Breaking News/રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહશે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના રાજયના કેટલાક વિસ્તારોમાં પડી શકે વરસાદ હિટ એક્શન પ્લાન મુજબ તાપમાન વધ્યું 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી
Breaking News/PM મોદીનો 17મી એપ્રિલનો પ્રવાસ રદ્દ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો કર્ણાટક ચૂંટણી-ડેલિગેશન મુલાકતને લઇને રદ્દ PM મોદીનો 17મી એપ્રિલનો પ્રવાસ રદ્દ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો કર્ણાટક ચૂંટણી-ડેલિગેશન મુલાકતને લઇને રદ્દ
Breaking News/સુરત:સવારે બનાવેલો રોડ બપોરે પીગળી ગયો ડામરનો રોડ બપોરના સમયે પીગળી ગયો સુરતના અડાજણ ધનમોરા ચાર રસ્તાનો બનાવ રસ્તાના કામમાં મનપાની ઘોર બેદરકારી ડામર ઓગળતા વાહન ચાલકોને હાલાકી મટીરીયલને લઈને ઉઠ્યા સવાલ