Breaking News/ AMCની દાણાપીઠ કચેરીમાં લાઈટ ગુલ અમ્યુકોનો અંધેર વહીવટ સામે આવ્યો કચેરીમાં લાઈટ ગુલ થતા અનેક લોકો લિફ્ટમાં ફસાયા ફસાયેલા લોકોને લિફ્ટમાંથી બહાર કાઢવાની કામગીરી શરુ દરવાજો તોડી લિફ્ટમાં ફસાયેલ લોકોને બહાર કઢાયા AMCના C-બ્લોકના તમામ માળે વીજ પુરવઠો ખોરવાયો એકાએક વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં 6 લોકો ફસાયા AMCના લિફ્ટમેનએ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા

Breaking News