Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જૂનાગઢ:પાણીની સમસ્યાથી મહિલાઓ ત્રસ્ત વોર્ડ નં 6ની મહિલાઓએ મચાવ્યો હંગામો ઓઘડનગર વિસ્તારની મહિલાઓ પહોંચી કોર્પોરેશન પાણી પ્રશ્ન મચાવ્યો હંગામો લાઈન હોવા છતાં પાણી વિતરણ નહીં થતા રોષ તાત્કાલિક પાણી આપવા ઉગ્ર રજૂઆત વોર્ડના કોર્પોરેટરનો કર્યો ઘેરાવ કોર્પોરેટર ગોપાલ રખોલિયાએ કરી કમિશનરને રજૂઆત

Breaking News/કર્ણાટકમાં અમુલ અને નંદીની વિવાદ મામલો અમૂલના MD જયેન મહેતાની સ્પષ્ટતા GCMMF અને KMF વચ્ચે કોઈ વિવાદ નહિ કર્ણાટકના વિપક્ષ કરી રહ્યા છે ખોટી રીતે વિવાદ દૂધ મુદ્દે સતાપક્ષ-વિપક્ષ વચ્ચે ધમાસણ બંને સંસ્થા એકબીજાને સહકાર આપે છે

Breaking News/વડોદરા:વેમાલી સ્મશાનગૃહ નશાખોરોનો અડ્ડો સ્મશાનમાં દારૂની ખાલી બોટલો જોવા મળી અસામાજીક તત્વોનો અડ્ડો બન્યુ સ્મશાન ગૃહ સિકયુરિટી ગાર્ડે પણ કરી કબુલાત અસામાજીક તત્વો આવતા હોવાની કબુલાત

Breaking News/હિંમતનગરમાં યાર્ડમાં ખેડૂતોનો હોબાળો માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો ટેકાના ભાવ ઓછો મળતા ખેડુતો રોષે ભરાયા ઓછા ભાવને લઈને હરાજી બંધ કરાઈ અડધો કલાક હરાજી બંધ રહી પોલીસે દરમિયાનગીરી કરતા હરાજી ફરી શરૂ

Breaking News/રાજ્યપાલને મળ્યું કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ઝવેરી કમિશનનો રિપોર્ટ સોપવા રજૂઆત પંચાયત ચૂંટણી વહેલી યોજવા રજૂઆત સ્થાનીક સ્વરાજની અટકેલી ચૂંટણી મુદ્દે રજૂઆત અમિત ચાવડાની આગેવાનીમાં રજૂઆત કોંગ્રેસના તમામ ધારાસભ્યો મળ્યા રાજયપાલને હાલ પંચાયતોમાં વહીવટદારોનું શાસન

Breaking News/અમદાવાદ: VS હોસ્પિટલ જર્જરિત બની ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી પડી તૂટેલી છતનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે જર્જરિત છત ધરાશાયી થતા અનેક સવાલો સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થતા બચ્યું જર્જરિત હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા મજબૂર

Breaking News/સુરત:સીટી બસના ચાલકે કાબુ ગુમાવ્યો રાંદેર પાલનપુર પાટિયા પાસેની ઘટના ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ અથડાઈ બસ ડિવાઈડર તોડીને ત્રણ ફૂટ ઘસડાઇ ઘટનામાં કોઈ જાનહાની નહીં ડ્રાઇવર બસ મૂકી ભાગી છુટ્યો

Breaking News/કોરોના કેસ વધતા હોસ્પિટલમાં મોકડ્રીલ સિવિલ હોસ્પિટલમાં પણ મોકડ્રીલ કરાઇ ઓકસિજન અને દવાના જથ્થાની તપાસ ઉચ્ચ અધિકારીઓ સહિટની ટીમ હાજર કોરોના કેસ વધતા હોસ્પિટલમાં મોકડ્રીલ

Breaking News/ભુજમાં કાર ચાલકે યુવાનને ઉડાવ્યો યુવાનને રીતસર હવામાં ફંગોળ્યો ભારાપર ગામમાં રોડ ઉભો હતો યુવાન અકસ્માતના CCTV આવ્યા સામે ભુજમાં કાર ચાલકે યુવાનને ઉડાવ્યો

Breaking News/વલસાડમાં ફરી એકવાર આખલાઓનું યુદ્ધ શહેરના હાલર તળાવ પાસે આખલાઓનું યુદ્ધ આખલાઓના યુધ્ધના કારણે નાસભાગ વારંવાર રજુઆત છતાં તંત્રની કામગીરી નહીં આખલા યુધ્ધથી લોકો પરેશાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy