Breaking News/
સુરત:સીટી બસના ચાલકે કાબુ ગુમાવ્યો રાંદેર પાલનપુર પાટિયા પાસેની ઘટના ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ અથડાઈ બસ ડિવાઈડર તોડીને ત્રણ ફૂટ ઘસડાઇ ઘટનામાં કોઈ જાનહાની નહીં ડ્રાઇવર બસ મૂકી ભાગી છુટ્યો
