Gujarat/
આવતીકાલે ગુજકેટની પરીક્ષાનું પરિણામ , 1.18 વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા , સવારે 10 કલાકે પરિણામ થશે જાહેર , result.gseb.org પર વિદ્યાર્થીઓ નિહાળી શકશે પરિણામ , 33 જિલ્લાના 36 કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા , એ ગ્રુપમાં 48 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા , સૌથી વધુ બી ગ્રુપમાં 68 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા , એબી ગ્રુપમાં 468 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
