Breaking News/પાટણમાં હાર્ટ એટેકને લીધે વધુ એક મોત રાધનપુરમાં ST બસના ડ્રાઈવરનું મોત ચાલુ ફરજ દરમિયાન કર્મચારીને એટેક આવ્યો 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો ડ્રાઇવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા
Breaking News/છોટાઉદેપુર: મજૂરીનો વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ પાસે મજૂરીનો વિડીયો વાયરલ નાના ભૂલકાઓ પાસે વજનદાર કૂંડા ઉંચકાવાયા હાઈવે પરથી કૂંડા લાવતા બાળકોના વિડીઓ વાયરલ તાલુકાના સુરખેડા પ્રાથમિક શાળાની ઘટના અકસ્માત કે કોઇ ઘટના બને તો જવાબદાર કોણ
હાથીદાંત વેચવાનું રેકેટ/અમદાવાદ: હાથીદાંત વેચવાનું રેકેટ ઝડપાયું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકેટનો કર્યો પર્દાફાશ સમગ્ર રેકેટ ચલાવતા 4 ઈસમોની અટકાયત પ્રકાશ જૈન, દાઉદ ખોખરની ધરપકડ રાબિયા ખોખર અને અનીશ ખોખરની ધરપકડ પ્રકાશ જૈન ચલવતો હતો પ્રાણીઓનાં અવશેષ વેચવાનો વેપલો વેરાવળમાં રહેતા ઈસમો પાસેથી ખરીદ્યો હતો હાથીદાંત અબ્દુલ કરીમ જમાલ અને શેહબાઝ પાસેથી ખરીદ્યા હતા હાથીદાંત અબ્દુલ જમાલ અને શેહબાઝ બંને પિતા-પુત્ર છે પ્રકાશ જૈન રૂ.35 લાખમાં વેચવાનો હતો હાથીદાંત તમિલનાડુમાં વિરપ્પનની પત્નીના પણ સંપર્કમાં હતો પ્રકાશ જૈન PSI વી.આર. ગોહિલની ટીમ દ્વારા કરાયો પર્દાફાશ ડમી ગ્રાહક બાકી સમગ્ર રેકેટનો કર્યો પર્દાફાશ
કાકો-ભત્રીજો ડૂબ્યા/અંકલેશ્વર: સંજાલીની નહેરમાં કાકા-ભત્રીજા ડૂબ્યા બંને કાકા-ભત્રીજા નહેરમાં ન્હાવા પડયા હતા નહેરના ઊંડા પાણીમાં બંને પળવારમાં થયા ગરકાવ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ આરંભી તાલુકા પોલીસના પોલીસ જવાનો પહોંચ્યા ઘટના સ્થળે
ભડકાઉ ભાષણ/ઉનામાં ભડકાઉ ભાષણનો મામલો કાજલ હિન્દુસ્તાનીના જામીન નામંજૂર પોલીસે કરી હતી કાજલની ધરપકડ કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં રજૂ કરાઇ કોર્ટમાં જામીન અરજી કરાઇ હતી કાજલના જામીન નામંજૂર કરાયા
વ્યંઢળ પટકાયો/બનાસકાંઠા: ચાલુ ટ્રકમાંથી વ્યંઢળ પટકાયો પાંથાવાડા નજીક ચાલુ ટ્રકમાંથી વ્યંઢળ પટકાયો ટ્રક રોકી પૈસા માગવાની કોશિષ કરતા બની ઘટના ટ્રક ન રોકતા વ્યંઢળ ટ્રકના દરવાજે લટકી જતા પટકાયો વ્યંઢળ જોખમી રીતે પટકાતા ટ્રક ને બ્રેક લાગી જતાં આબાદ બચાવ ગ્રામજનો એ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને પકડ્યો હાઇવે પર અનેક જગ્યાએ વ્યંઢળ પેસા લેવા ટ્રક રોકતા હોય છે લોકોએ ટ્રક ચાલકને પકડી પાંથાવાડા પોલીસને હવાલે કર્યો
જુનિયર ક્લાર્કની પરીક્ષા/જૂનાગઢ: જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ પરીક્ષાર્થીઓને સમય ઘટ્યો હોવાની ફરિયાદ પેપર લાંબુ હતું અને સમય ઓછો વ્યવસ્થાઓથી પરીક્ષાર્થીઓને સંતોષ પરીક્ષા પૂર્ણ થતા વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ
જુનિયર ક્લાર્કની પરીક્ષા/જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ ઉમેદવારો અને તંત્રનો રાહતનો શ્વાસ સંપૂર્ણ શાંતિમય માહોલમાં લેવાઇ પરીક્ષા જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ ઉમેદવારો અને તંત્રનો રાહતનો શ્વાસ સંપૂર્ણ શાંતિમય માહોલમાં લેવાઇ પરીક્ષા
આત્મહત્યા/જામનગર:વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત આયુર્વેદિક કોલેજમાં ગળેફાંસો ખાઇ આપઘાત રોનક ખરાડી નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતો હતો વિધાર્થી જામનગર:વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રખડતા આખલાનો આતંક/હિંમતનગરમાં આખલાનો આતંક ચંદ્રનગરમાં આખલાએ દીવાલ તોડી આખલા દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા દીવાલ તોડ્યા બાદ ઘરમાં ઘૂસ્યા પરિવારજનો ઘરમાં હતા ત્યારે બન્યો બનાવ બે બાળકોને પિતાએ માળીયા પર ચઢાવ્યા પતિ પત્ની બચવા માટે રસોડા પર ચઢી ગયા પાડોશીઓએ આખલા પર પાણી નાખતા અટક્યા