તાપમાનનો પારો ઉચકાયો/
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો 9 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી કરતા વધુ અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં 40.4 ડિગ્રી તાપમાન સુરતમાં 39.3 ડિગ્રી તાપમાન
