Breaking News/જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી ATSએ વધુ 30 આરોપીની કરી ધરપકડ અલગ અલગ જિલ્લામાંથી ઝડપ્યા વિદ્યાર્થીઓને મુખ્ય સુત્રોધારો સહિત 19 અગાઉ ઝડપાયો છે અત્યાર સુધીમાં 49 આરોપી ઝડપાયા અરવલ્લી, સાબરકાંઠા, દાહોદના વિદ્યાર્થીનો સમાવેશ દાહોદ, છોટાઉદેપુર, ખેડામાંથી ઝડપ્યા વિદ્યાર્થીને ગાંધીનગર, ખેડા, મહેસાણાના વિદ્યાર્થીનો સમાવેશ તેલંગાણાથી પેપર થયું હતું લીક વડોદરાના ખાનગી સંચાલકે પેપર ખરીદ્યું હતુ તમામ આરોપીને વડોદરા કોર્ટમાં લવાશે
Breaking News/સાબરડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કર્યો વધારો સાબરકાંઠા, અરવલ્લીના પશુપાલકો માટે સમાચાર દૂધના ખરીદીના ભાવમાં રૂ. 20 પ્રતિકિલો ફેટે વધારો હાલ 800 રૂ. પ્રતિકિલો ફેટે દૂધની ખરીદી કરે છે 20 રૂપિયા પ્રતિકીલો ફેટે ભાવ વધારો કરાયો 11 એપ્રિલથી નવો ભાવ અમલમાં આવશે ભેંસના દૂધના રૂ. 820 પ્રતિકિલો પ્રમાણે ચુકવાશે
Breaking News/રાજકોટ:યુનિ.ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઉપલેટામાં પરીક્ષામાંથી ઝડપાયો વિદ્યાર્થી મ્યુનિ.આર્ટસ-કોમર્સ કોલેજમાંથી ઝડપાયો વિદ્યાર્થી પરીક્ષામાં તપાસ દરમિયાન ઝડપાયો ડમી વિદ્યાર્થી બી.કોમ. સેમેસ્ટર 6ની ફાયનલ એક્ઝામ ચાલતી હતી વિદ્યાર્થીનીની જગ્યા ઝડપાયો ડમી વિદ્યાર્થી
Breaking News/મહુડી મંદિરમાં ઉચાપતની ફરિયાદ બે ટ્રસ્ટીઓ સામે ઉચાપતની ફરિયાદ ટ્રસ્ટી નિલેશ અને સુનિલ મહેતા સામે ફરિયાદ સોનાની ચેનની ઉચાપતની ફરિયાદ 700-800 ગ્રામ સોનાના વરખની ઉચાપત મંદિરમાં રોકડ રકમની ઉચાપતની ફરિયાદ ગાંધીનગર LCBને સોંપાઇ તપાસ
Breaking News/સાબરકાંઠાઃ ઇકો ગાડી ઘુસી નાસ્તાની દુકાનમાં ગાડીમાં ખામી સર્જાતા સર્જાયો અકસ્માત સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ મોતીપુરા સર્કલ પાસેની ઘટના અકસ્માતમાં કોઈ જાન હાનિ નહીં
ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર/ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર ચૈત્રી પૂનમને લઇને મંદિરમાં ભક્તોની ભીડ ચૈત્રી પૂર્ણિમાના દિવસે દર્શનનો લ્હાવો લીધો ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા ઉમિયા માતાજી કડવા પાટીદારોની છે કુળદેવી
JEE મેઇન પરીક્ષા/આજથી JEE મેઇનની પરીક્ષા શરૂ બીજા તબક્કાની JEE મેઇનની પરીક્ષા દેશભરમાં લેવાશે JEE મેઇનની પરીક્ષા વડોદરામાં અનંતા ટ્રેન્ડસ ગોત્રીમાં TCS સેન્ટર TCS સેન્ટર પર 250 વિદ્યાર્થી આપે છે પરીક્ષા
Breaking News/વડોદરાઃ જીવલેણ અકસ્માતમાં LIVE દ્રશ્યો બાઇક ચાલકનું સ્કૂટરની અડફેટે મોત પુત્ર અને પત્નીને મળવા સાસરીમાં જતા હતા એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કર્યો
Breaking News/અમદાવાદ: તાજ હોટેલમાંથી જુગારીઓ ઝડપાયા સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝ પર જુગારીઓના નામ માલિક કૈલાસ ગોયેન્કા જુગાર રમતા ઝડપાયો કનુ અંબાલાલ પટેલ, પ્રદિપ રામા પટેલ ઝડપાયા ભરત મણીલાલ પટેલ, જગદીશ દેસાઇ ઝડપાયા અજીત શાંતિલાલ શાહ ઝડપાયા સંકલ્પ ગ્રુપ સાથે જોડાયેલા અજીત ગોયેન્કા ઝડપાયા
Breaking News/વડોદરાઃ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા નીકળશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે શોભાયાત્રા DCP ઝોન-4 જુલી કોઠીયાની બંદોબસ્ત પર ચાંપતી નજર હનુમાન જન્મોત્સવની શોભા યાત્રા કોર્ડન કરીને નીકળશે 1 DIG, 2 DCP, 2 SP બંદોબસ્તમાં તૈનાત 18 PI, 20 PSI અને 500 જવાનો તૈનાત 18 ડીપ પોઇન્ટ, 15 ધાબા પોઇન્ટ મુકાયા