Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કમોસમી વરસાદ/દિલ્હી-એનસીઆરમાં સવારે વરસાદ પડ્યો વાતાવરણ ખુશનુમા બન્યું ઘણી જગ્યાએ પાણી ભરાયા વરસાદને પગલે યાત્રીકોને પરેશાની

ડોનાલ્ડ ટ્રમ્પ સરન્ડર/ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં સરેન્ડર કરવા ન્યુયોર્ક પહોંચ્યા વિરોધ પ્રદર્શન વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા ગુનાહિત આરોપો સામે આત્મસમર્પણ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં સરેન્ડર કરવા ન્યુયોર્ક પહોંચ્યા વિરોધ પ્રદર્શન વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા ગુનાહિત આરોપો સામે આત્મસમર્પણ કરશે

કોરોનાના કેસોમાં વધારો/ગુજરાતમાં કોરોનાના 231 કેસ નોંધાયા 24 કલાકમાં 349 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2214 અમદાવાદ કોર્પો.માં કોરોનાના 66 કેસ વડોદરા કોર્પો.માં કોરોનાના 27 કેસ સુરત કોર્પો.માં કોરોનાના 22 કેસ રાજકોટ કોર્પો.માં કોરોનાના 19 કેસ

IPS અધિકારીઓની તાલીમ/11 IPS અધિકારીઓ તાલીમ લેવા જશે હૈદરાબાદ 8 એપ્રિલથી અધિકારીઓની શરૂ થશે તાલીમ અન્ય અધિકારીઓને સોંપાયો વધારોના ચાર્જ 7 જિલ્લાના SPની જગ્યાએ અન્ય અધિકારીને ચાર્જ

મહાવીર જયંતિ/મહાવીર જ્યંતિને લઇને AMCનો નિર્ણય શહેરમાં માસ મટનની દુકાન બંધ રાખવા આદેશ કોઇપણ નોનવેજ દુકાનો નહીં ચાલુ રહે જૈન અને અન્ય ધાર્મિક લોકોની લાગણીને લઇને નિર્ણય AMCએ ફરજિયાત બંધ રાખવા કર્યો આદેશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી/રામનવમીના દિવસે થયેલ પથ્થરમારાનો કેસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જશે વડોદરા આજે સવારે હર્ષ સંઘવી જશે વડોદરા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કરશે બેઠક

હવામાન વિભાગની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6, 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિયના કારણે વરસાદની શક્યતા અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ

GSPCની મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ/GPSC દ્વારા મેડિકલ ઓફિસરનું પરિણામ જાહેર MO વર્ગ-2ના 704 ઉમેદવારો પરીક્ષામાં ઉત્તીર્ણ રા. આરોગ્ય વિભાગ સત્વરે નિમણૂક પ્રક્રિયા હાથ ધરાશે તમામની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરાશે વર્ગ 1-2 ની તમામ જગ્યાઓ ભરવા સરકાર કટિબધ્ધ 2024 સુધીમાં તમામ આરોગ્ય કેન્દ્રો ભરાશે જગ્યા

Breaking News/અમદાવાદ:મટન શોપ બંધ કરવા આદેશ હેલ્થ વિભાગ દ્વારા મટન શોપ બંધ કરવા આદેશ મહાવીર જ્યંતીના લીધે મટન શોપ બંધ કરવા આદેશ રેવન્યુ કમીટી ચેરમેન જૈનિક વકીલે લખ્યો હતો પત્ર પશુઓના કતલના થાય તેવી હતી માંગ મટન શોપ ચાલુ હોય તો લોક લાગણી દુભાય છે કોર્પોરેશને મટન શોપ બંધ રાખવા પરિપત્ર કર્યો એક દિવસ મટન શોપ બંધ રાખવા પરિપત્ર કર્યો

Breaking News/વડોદરા:રામનવમી પથ્થરમારા મામલો વધુ 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા અત્યાર સુધી કુલ 39આરોપીની ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy